ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Building collapses at Palghar in mumbai

દુર્ઘટના / મુંબઈમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, NDRF અને ફાયર વિભાગે હાથધરી બચાવ કામગીરી

Published By: Gayatri

Last Updated: 12:27 AM, 16 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના પાલઘરમાં મંગળવાર રાત્રે એક ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ. કાટમાલમાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. જણાવાય રહ્યું છે કે આ બિલ્ડિંગ ગેરકાયદે હતી. રાહત અને બચાવ કામગીરી માટે પોલીસ અને ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

ADVERTISEMENT

  • રાહત અને બચાવ કામગીરી NDRF અને ફાયર વિભાગ ઘટનાસ્થળે
  • સ્થાનિક લોકોએ કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા

સ્થાનિક લોકોએ કાટમાળમાં દબાયેલ લોકોના બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા. ઘટનાસ્થળે પર વિરાર પોલીસના જવાન પહોંચી ગયા છે. રાહત અને બચાવનું કામ ઝડપી કરી દીધું છે.

આ પહેલા સોમવારે મુંબઇના અંધેરીમાં પેનિસુલા બિઝનેસ પાર્ક બિલ્ડિંગમાં બપોરે આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં કેટલાક બોલિવુડ પ્રોડક્શન હાઉસ છે. 

મળતી માહિતી અનુસાર, બિલ્ડિંગ પર ઉભા રહેલા અંદાજિત 40 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. આ બિલ્ડિંગ પર ઉભેલાં અંદાજિત 40 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા. 22 માળની બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Tragedy Palghar gujarat ગુજરાત પાલઘર tragedy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ