અફઘાનિસ્તાન / બ્લાસ્ટ વચ્ચે અશરફ ગનીએ લીધા રાષ્ટ્રપતિ પદના શપથ, વીડિયો થયો વાયરલ

Blast During Afghanistan President Ashraf Ghani Oath Taking Ceremony

અફઘાનિસ્તાનમાં આજે રસપ્રદ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો. અશરફ ગનીએ આજે પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ તરીકેનો આ તેમનો બીજો કાર્યકાળ હશે. પરંતુ રસપ્રદ વાત એ છે કે તેના હરીફ અબ્દુલ્લાએ પણ સમાંતર પદના શપથ લીધા હતા. આ પછી, દેશમાં રાજકીય કટોકટી વધુ તીવ્ર બની છે અને તાલિબાન સાથે આગામી શાંતિ મંત્રણાને લઈને આશંકાઓ વધી ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ