બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / Black neck gang terror in Juhapura, complaint against 4 for threatening to show a knife for uttering insults

અમદાવાદ / જુહાપુરામાં કાળુ ગરદન ગેંગનો આતંક, અપશબ્દો બોલવાની બાબતે છરી બતાવી ધમકી આપતા 4 સામે ફરિયાદ

Priyakant

Last Updated: 12:15 PM, 4 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરના જુહાપુરામાં કાળુ ગરદન અને તેની ગેંગનો આતંકની વધુ એક ઘટના સામે આવી, અપશબ્દો બોલવાની બાબતે છરી બતાવી આપી ધમકી

જુહાપુરામાં કાળુ ગરદન અને તેની ગેંગનો આતંક 
અપશબ્દો બોલવાની બાબતે છરી બતાવી આપી ધમકી 
ચાર લોકો સામે નોંધાઈ વેજલપુરમાં ફરિયાદ 

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના જુહાપુરામાં કાળુ ગરદન અને તેની ગેંગનો આતંકની વધુ એક ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ  કાળુ ગરદન અને તેની ગેંગે અપશબ્દો બોલવાની બાબતે છરી બતાવી એક વ્યક્તિને ધમકી છે. જેણે લઈ ફરિયાદીએ આરોપીઓ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

બોલાચાલીમાં છરી બતાવી આપી ધમકી 

જુહાપુરામાં કાળુ ગરદન અને તેની ગેંગને પોલીસનો જાણે કોઈ ડર જ ના હોય તેમ તેમનો આતંક સતત વધી રહ્યો છે. કાળુ ગરદન અને તેની ગેંગના સભ્યોએ એક વ્યક્તિ સાથે બોલાચાલી બાદ અપશબ્દો બોલવાની બાબતે છરી બતાવી ધમકી આપ્યાનું સામે આવ્યું છે. 

આરોપી કાળુ ગરદન ધરાવે છે ગુનાહિત ઈતિહાસ

કાળુ ગરદન અને તેની ગેંગ અગાઉ પણ વિવાદોમાં આવેલી છે. આરોપી કાળુ ગરદન ખુદ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જોકે હવે કાળું ગરદન અને ચાર લોકો સામે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ વેજલપુર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ