ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMC ચૂંટણી: ભાજપ ઉમેદવારોને લઇ મોટા સમાચાર, જુઓ કોને-કોને ફોન આવ્યાં?
Last Updated: 03:29 PM, 10 April 2026
ADVERTISEMENT
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. આવતીકાલે 11 એપ્રિલના રોજ ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા હજુ પણ ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ બોલાવવામાં આવી છે. બાકી રહેલા ઉમેદવારોના નામ સાંજ સુધી જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતાઓ છે.
ADVERTISEMENT

આજ સાંજ સુધી ઉમેદવારોના નામની જાહેરાત થવાની શક્યતાઓ
ADVERTISEMENT
ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા ભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. આજે ભાજપે પાટણ, અમદાવાદ, નર્મદા જિલ્લાના પાલિકા-પંયાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આજ સાંજ સુધી ભાજપ દ્વારા અમદાવાદ મહારનગર પાલિકા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. તેમજ અમુક ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT
કોને કોને જાણ કરવામાં આવી
જેમાં સરખેજ વોર્ડ માટે દિવ્યેશ ત્રિપાઠીને આવ્યો ફોન આવ્યો, વેજલપુર વોર્ડ રાજેશ ઠાકોર ને આવ્યો ફોન, હેમા શાહ અને જેઠીબેન ભરવાડને સરખેજ વોર્ડની મળી ટિકિટ, ઉમેદવારોને ધારાસભ્ય મારફતે આવી રહ્યા છે કોલ, વેજલપુર વોર્ડ માટે રાજેશ ઠાકોરને આવ્યો ફોન.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ દાહોદમાં ચૂંટણી પૂર્વે રાજકીય ઉથલપાથલ, ભાજપને મોટો ઝટકો
ADVERTISEMENT
અમદાવાદ ભાજપના ઉમેદવારની સંભવિત યાદી
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT