બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / BJP announces list of candidates for third, fourth phase of West Bengal polls

વિધાનસભા ચૂંટણી / બંગાળમાં ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, આ સાંસદો, અભિનેતા-અભિનેત્રીને મેદાનમાં ઉતાર્યાં

Hiralal

Last Updated: 05:16 PM, 14 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટીએ પ.બંગાળ ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી કરીને સાંસદો,અભિનેતાને મેદાનમાં ઉતાર્યાં છે.

  • ભાજપે આસામની 17 બેઠકો માટે ઉમેદવારોની કરી જાહેરાત
  • ભાજપ આસામમાં 92 બેઠકો પર લડશે ચૂંટણી
  • તમિલનાડુમાં ભાજપ 20 બેઠકો પર લડશે ચૂંટણી
  • ભાજપ સાંસદ સ્વપ્નદાસ ગુપ્તાને તારુકેશ્વરથી અપાઈ ટિકિટ
  • સાંસદ લોકેશ ચેટરજીને ચુનચુડાથી અપાઈ ટિકિટ
  • ભાજપે મેટ્રોમેન ઈ શ્રીધરનને પલક્કડથી આપી ટિકિટ
  • બાબુલ સુપ્રિયો ટોલીગંજથી લડશે ચૂંટણી 

બંગાળ ચૂંટણી માટે ત્રીજી યાદીના ઉમેદવારોની નામોની જાહેરાત કરતા ભાજપ મહાસચિવ અરુણસિંહે કહ્યું કે કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયોને ચૂંટણી લડવાના છે. સુપ્રિયોને ટોલીગંજથી ટિકિટ આપવામાં આવી છે. સાંસદ નીતિશ પ્રમાણિકને દિનહાટા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે. 

ભાજપે એક્ટર યશદાસગુપ્તાને ચંદીતલાથી મેદાનમાં ઉતાર્યાં છે. સાંસદ લોકેશ ચેટરજીને ચુરચુરા, અંજના બાસુને સોનારપુર સાઉથથી રાજીવ બેનરજીને ડોમઝુરથી પાયલ સરકારને બેહાલા ઈસ્ટ અને અલીપુરદ્વારથી અશોક લાહિરીની ટિકિટ આપવામાં આવી છે. ભાજપની આ યાદીમાં ઘણા સાંસદ, એક્ટર, એક્ટ્રેસ અને જાણીતી હસ્તીઓના નામો સામેલ છે.

કેરળ ચૂંટણી- મેટ્રોમેન શ્રીધરનને પલક્કડથી ટિકિટ અપાઈ
 
ભાજપ મહાસચિવ અરુણસિંહે કહ્યું કે ભાજપ કેરળમાં 115 બેઠકો પર ચૂંટણી લડશે. મેટ્રોમેન તરીકે જાણીતા 88 વર્ષીય ઈ શ્રીધરનને પલકક્ડથી ટિકિટ આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ