બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / Biggest news for Indians on H1B Visa: PM Modi's biggest statement during US visit

ખુશખબર / H1B Visaને લઇ ભારતીયો માટે સૌથી મોટા સમાચાર: US વિઝીટ વચ્ચે PM મોદીએ આપ્યું સૌથી મોટું નિવેદન

Megha

Last Updated: 10:08 AM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોશિંગ્ટનમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગ ખાતે ભારતીય સમુદાયના સભ્યોને સંબોધિત કરતી પીએમે એમના ભાષણમાં કહ્યું કે, 'H1B વિઝા રિન્યૂ કરવા માટે કોઈને યુએસની બહાર જવું પડશે નહીં'

  • નરેન્દ્ર મોદી 21 જૂનથી 24 જૂન સુધી 4 દિવસના યુએસ પ્રવાસ પર
  • H1B વિઝા પર પીએમ મોદીએ મહત્વની જાહેરાત કરી છે 
  • H1B વિઝા રિન્યૂ કરવા માટે કોઈને યુએસની બહાર જવું પડશે નહીં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂનથી 24 જૂન સુધી 4 દિવસના યુએસ પ્રવાસ પર છે. એવામાં એમને વોશિંગ્ટનમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગ ખાતે ભારતીય સમુદાયના સભ્યોને સંબોધિત કરતી વખતે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે પીએમે એમના ભાષણમાં કહ્યું કે, 'H1B વિઝા રિન્યૂ કરવા માટે કોઈને યુએસની બહાર જવું પડશે નહીં અને યુએસના વધુ બે શહેરોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવામાં આવશે.'

પીએમ મોદીએ કહ્યું હતું કે, 'અમેરિકા બેંગ્લોર અને અમદાવાદમાં નવા વાણિજ્ય દૂતાવાસ ખોલશે. નવી દિલ્હીમાં યુએસ એમ્બેસી એ વિશ્વના સૌથી મોટા યુએસ રાજદ્વારી મિશનમાંનું એક છે. તેની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ દૂતાવાસ ચાર વાણિજ્ય દૂતાવાસ મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં કરવામાં આવેલ ગતિવિધિઓનું સંચાલન કરશે. 

PMની મોટી જાહેરાત 
વડા પ્રધાને એ પણ જાહેરાત કરી હતી કે ભારતીય મૂળના સભ્યોએ હવે H-1B વિઝા માટે યુએસ છોડવું પડશે નહીં. તેમણે કહ્યું કે, 'હવે નક્કી કરવામાં આવ્યું છે કે H-1B વિઝા રિન્યુઅલ માત્ર યુએસમાં જ થઈ શકે છે.' નવા વિઝા નિયમો ભારતીયો માટે યુએસમાં રહેવું અને કામ કરવાનું સરળ બનાવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ