બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / Biggest good news for Gujaratis dreaming of moving to USA

મોટા સમાચાર / USA જવાનું સપનું જોતાં ગુજરાતીઓ માટે સૌથી મોટા ગુડ ન્યૂઝ, હવે આ નિયમમાં મળશે રાહત, અત્યારે 11 લાખ અરજીઓ છે પેન્ડિંગ

Priyakant

Last Updated: 02:05 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America Visa News : અમેરિકાએ તાજેતરમાં ભારતીય ઈમિગ્રન્ટ્સને ધ્યાનમાં રાખીને ઈમિગ્રેશન સર્વિસિસ એટલે કે ઈમિગ્રેશન પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કર્યા

  • અમેરિકાના વિઝાની રાહ જોઈ રહેલા લોકો માટે મોટા સમાચાર 
  • અમેરિકાએ ઈમિગ્રેશન પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કર્યા
  • બિન-ઇમિગ્રન્ટ કેટેગરીઓને 5 વર્ષ માટે રોજગાર અધિકૃતતા કાર્ડ પ્રદાન કરશે અમેરિકા 

America Visa News : જો તમે અમેરિકા જવા ઈચ્છો છો અને વિઝાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા ચહેરા પર સ્મિત લાવી શકે છે. વાત જાણે એમ છે કે, અમેરિકાએ તાજેતરમાં ભારતીય ઈમિગ્રન્ટ્સને ધ્યાનમાં રાખીને ઈમિગ્રેશન સર્વિસિસ એટલે કે ઈમિગ્રેશન પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કર્યા છે, જે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો ભારતીયોને રાહત આપશે. 

અમેરિકાની મોટી જાહેરાત 
અમેરિકાએ જાહેરાત કરી છે કે, તે કેટલીક બિન-ઇમિગ્રન્ટ કેટેગરીઓને (ગ્રીન કાર્ડની રાહ જોતા લોકો સહિત) પાંચ વર્ષ માટે રોજગાર અધિકૃતતા કાર્ડ પ્રદાન કરશે, જે ત્યાં રહેતા લોકોને સુવિધા પૂરી પાડશે. ભારતથી અમેરિકા જવું એ ઘણા એન્જિનિયરોનું સ્વપ્ન છે. ભારતથી અમેરિકા જવા માટે તેમને ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને ઘણા નિયમો અને નિયમોનું પણ પાલન કરવું પડે છે. 

શું ફેરફારો થશે આ નિયમથી ?
એકવાર તમને અમેરિકન કંપનીઓ તરફથી જોબ માટે ઑફર લેટર મળી જાય તો સૌથી મોટી પ્રક્રિયા ગ્રીન કાર્ડ મેળવવાની હોય છે. આ પ્રક્રિયામાં લોકોએ ઘણી બધી કસોટીઓ અને ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડે છે. અત્યાર સુધી અમેરિકા માત્ર ત્રણ વર્ષ માટે જ આવા વિઝા આપતું હતું જે ત્રણ વર્ષ પછી રિન્યુ કરાવવાના હતા, પરંતુ હવે આ નિયમો બદલાયા છે.  યુ.એસ.એ તેની સંખ્યા વધારી છે અને કહ્યું છે કે હવે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સુવિધા પાંચ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. આ પ્રક્રિયાની પ્રગતિ અમેરિકાના આ વિભાગને પણ અસર કરશે. તેમને દર મહિને લાખો અરજીઓ મળે છે અને તેનો નિકાલ કરવામાં ઘણો સમય લાગે છે. એક રિપોર્ટ અનુસાર, આ નિયમ લાગુ થવાથી તેમના કામ પરનો બોજ 20 ટકા ઓછો થઈ જશે.

શું છે ગ્રીન કાર્ડ ?
ગ્રીન કાર્ડ યુએસ સરકારનું સત્તાવાર નિવાસી કાર્ડ છે. અમેરિકા વિશ્વના ઘણા દેશોને કામચલાઉ ઇમિગ્રન્ટ કાર્ડ જારી કરે છે. આ કાર્ડ દ્વારા તમે ઘણા વર્ષો સુધી અમેરિકામાં રહી શકો છો. ભારતથી અમેરિકા આ ​​કાર્ડ મેળવવા માટે 11 લાખ લોકોએ અરજી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ