લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે ચર્ચા જગાવી, બદલાઇ શકે આ બે સીટના ઉમેદવાર

Bhupendra Patel visit sparked a debate amid protests by the Kshatriya community in Gujarat

ગુજરાતમાં ભાજપ સાબરકાંઠા અને રાજકોટ લોકસભા સીટને લઈ મોટો નિર્ણય લઈ શકે છે. રાજકારણમાં ચર્ચાઈ રહ્યું છે કે, પાર્ટી ક્ષત્રિય સમાજનાં રોષને જોતા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાની ટિકીટ પર નિર્ણય કરી કરી શકે છે. અઠવાડિયા બાદ પણ આ વિવાદ હજુ શાંત થઈ શક્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ