બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar youth dies in Canada: Dysp's son shocked after body found in Toronto

ચોંકાવનારી ઘટના / ભાવનગરના યુવકનું કેનેડામાં મોત: Dyspના દીકરાની ટોરેન્ટોમાંથી લાશ મળતા ચકચાર, એકસમયે રહી ચૂક્યાં હતા મોદીની સુરક્ષામાં આ અધિકારી

Priyakant

Last Updated: 12:40 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar News: ગુજરાતના Dyspનો પુત્ર કેનેડાના ટોરેન્ટો શહેરમાં કરતો હતો અભ્યાસ, 5 મેના રોજ અચાનક  યુવક ગુમ થઈ બાદ હવે લાશ મળતા પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો

  • કેનેડામાં ભાવનગરના યુવકનું મોત
  • ગુમ થયેવા યુવકનો મળ્યો મૃતદેહ
  • ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો યુવક

ભાવનગરના યુવકનું કેનેડામાં મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ Dyspના દીકરાની ટોરેન્ટોમાંથી લાશ મળતા હડકંપ મચી ગયો છે. કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો યુવક છેલ્લા 9 દિવસથી ગુમ હતો. આ તરફ યુવકની લાશ મળી આવતા પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. 

કેનેડાના ટોરેન્ટોમાં ભાવનગરના યુવકનું મોત નિપજવાની ઘટનાને લઈ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. વિગતો મુજબ મૂળ ભાવનગરના સિદસર ગામનું આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલ York યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. જોકે 5 મેના રોજ અચાનક આ યુવક ગુમ થઈ ગયો હતો. આ તરફ ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક વિદ્યાર્થીના પિતા રમેશભાઈ ડાખરા Dysp તરીકે ફરજ બજાવે છે. મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય દીકરો કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. જોકે અચાનક 5 તારીખે ગુમ થઈ ગયા બાદ પરિવાર ચિંતિત બન્યો હતો. આ તરફ ગુમ યુવકની લાશ મળી આવતા પરિવારજનો શોકમગન બન્યા છે. 

Dysp રમેશભાઈ 13 વર્ષ તત્કાલીન CM મોદીની સિક્યોરિટીમાં હતા
આયુષના પિતા રમેશભાઈ DySP છે અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. મહત્વનું છે કે, હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે રમેશભાઈ 2001થી 2014 સુધી તેમની સિક્યૉરિટીમાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ