ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુરુ-શિષ્યના સંબંધોને લાંછન! સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ

ભરૂચ / ગુરુ-શિષ્યના સંબંધોને લાંછન! સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ

Last Updated: 08:40 PM, 12 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચમાં પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

રાજ્યમાં દિન પ્રતિદિન મહિલાઓ તેમજ યુવતીઓ પર અત્યાચાનાં કિસ્સાઓ વધી રહ્યા છે. તો અમુક મહિલાઓ કે યુવતીઓ પોલીસ મથકે ફરિયાદ કરતી હોય છે. જ્યારે અમુક મહિલાઓ તેમજ યુવતીઓ સમાજમાં આબરૂ જવાના ડરે ફરિયાદ કરવાનું ટાળતી હોય છે. ત્યારે ભરૂચમાં ગુરૂ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતી એક ઘટનાં સામે આવી છે.

police 1

પ્રિન્સિપાલે પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યા

ભરૂચમાં પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્કૂલના પ્રિન્સિપાલ કમલેશ રાવલે વર્ષ 2022થી 2024 દરમિયાન દુષ્કર્મ ગુજાર્યાનો સગીર વિદ્યાર્થિનીએ આ આક્ષેપ કર્યો છે. ફરિયાદ પ્રમાણે આરોપી પ્રિન્સિપાલે ઓફિસમાં બોલાવીને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ સામે આક્ષેપ

પ્રિન્સિપાલે ઓફિસમાં બોલાવીને તેના પર દુષ્કર્મ આચર્યા બાદ ગેટ ટૂ ગેધરના કાર્યક્રમના દિવસે પણ ફરી દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે બદનામીના ડરથી વિદ્યાર્થિની કશું નહોતી કહેતી. આ અંગે વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરતાં પ્રિન્સિપાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ મથકે ફરિયાદ થતાં આરોપી પ્રિન્સિપાલ કમલેશ રાવલ પલાયન થઈ ગયો છે.

PROMOTIONAL 12

આ પણ વાંચો: બોટાદમાં બાઈકની ટક્કર તો સાબરકાંઠામાં ટ્રેક્ટરે પલટી મારી, બે અકસ્માતમાં ત્રણ લોકોના મોત

લંપટ શિક્ષકએ ગુરૂ શબ્દને લજવ્યો

કહેવાય છે ગુરુ એ બાળકનું ભવિષ્ય ઉજ્વળ કરે પરંતુ આ કલંકિત શિક્ષકોએ ગુરૂ શબ્દને લજવ્યો છે. સમાજમાં માં પછી જો કોઈ બીજા ગુરુ હોય તો એ શિક્ષક છે. પરંતુ આજકાલ અમુક શિક્ષકો અભ્યાસ કરાવવાને બદલે લંપટ લીલાઓ અને અડપલા કરતા હોવાની ઘટના સામે આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch News Bharuch Crime News Bharuch St. Xavier's School
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ