ટિપ્સ / ઘરમાં મની પ્લાન્ટ રાખવાના ફાયદા અને ધનલાભ જોઈએ તો, આ દિશામાં રાખો છોડ

best direction to keep money plant in house

મની પ્લાન્ટ ધનનુ પ્રતિક છે એ વાત તો સૌ કોઇ જાણે છે, પરંતુ ઘણાં લોકો જાણતા નથી કે મની પ્લાન્ટને ઘરની કઇ દિશામાં રાખવાથી બેવડો લાભ મળે છે. દક્ષિણ એશિયાથી આવેલા આ છોડ વિશે વિસ્તારપુર્વક જાણવું જરુરી છે. મની પ્લાન્ટ વાસ્તુ અનુસાર વ્યક્તિ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. મની પ્લાન્ટ તમને ત્યારે જ ફાયદો આપશે જ્યારે તમે તેને યોગ્ય દિશામાં લગાવશો. યોગ્ય દિશામાં લગાવવાથી મની પ્લાન્ટ ગ્રીન અને તમારા માટે ફળદાયક સિધ્ધ થાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ