બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / આરોગ્ય / benefits of coriander health tips

હેલ્થ / લિવરની બિમારીમાં રાહતથી લઈને ઈમ્યુનિટી પાવર વધારવા સુધી, કોથમીરના ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરૂ કરી દેશો

Arohi

Last Updated: 07:22 PM, 29 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજનમાં કોથમીર ન હોય ત્યાં સુધી તેને અધુરૂ લાગે છે. કોથમીરના સેવનથી ઘણી બધી બિમારીઓથી બચી શકાય છે.

  • કોથમીરના ફાયદા જાણી ચોંકી ઉઠશો 
  • શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે કોથમીર
  • લિવરની બિમારીમાં ફાયદાકારક 

શાકભાજીમાં કોથમીર નાખવાથી તેનો સ્વાદ વધે છે. સાથે જ કોથમીર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે કોથમીરમાં વિટામીન A, B, C, K, કેલ્શિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને મેગ્નીશિયમ જેવા પોષક તત્વ મળે છે. આ પોષક તત્વ આપણા શરીરને ફિટ રાખવાની સાથે જ આપણી ઈમ્યુન સિસ્ટમને પણ મજબૂત કરે છે. એટલે કે 5 રૂપિયામાં ખરીદવામાં આવેલી કોથમીર સારૂ સ્વાસ્થ્ય બનાવી શકે છે.

લિવરની બિમારીમાં ફાયદાકારક 
લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ માટે કોથમીર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કોથમીરના પત્તામાં પર્યાપ્ત માત્રામાં એલ્કલાઈડ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. આ તત્વ પિત્ત વિકાર અને કમળા જેવી લિવરની બિમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. 

પાચન અને આંતરડાના સ્વાસ્થ્યને ઠીક રાખે છે 
કોથમીરનું સેવન લોકોના પાચન તંત્રમાં ખરાબી અને આંતરડાની બીમારીઓથી રાહત મળે છે. તેનાથી તમારૂ પેટ ફિટ રહે છે અને ભૂખ પણ સારી લાગે છે.

 વધે છે બોડીનો ઈમ્યુનિટી પાવર 
કોથમીરની અંદર એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ફ્રી રેડિકલથી થનાર સેલ્યુલર ડેમેજને રોકે છે. કોથમીરના નિયમિત સેવનથી શરીરની ઈમ્યુનિટી પાવર મજબૂત થાય છે. 

હાર્ટની બિમારીમાં રાહત 
કોથમીરનું સેવન કરવાથી બીન જરૂરી એક્સટ્રા સોડિયમ પેશાબના રસ્તે શરીરથી બહાર નિકળી જાય છે. જેનાથી શરીર અંદરથી ફિટ રહે છે. તેના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 

બ્લડ શુગરનું લેવલ ઓછું કરે છે 
ભોજનમાં કોથમીરનો ઉપયોગ કરવાથી એન્ઝાઈમ એક્ટિવ થઈ જાય છે જે બોડીમાં બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં સહયોગ આપે છે તેનાથી શરીરમાં ડાયાબિટીઝ કંટ્રોલમાં રહે છે અને મનુષ્ય ફિટ મહેસુસ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ