હેલ્થ / એવોકાડોના આ અમેઝિંગ ફાયદા તમે નહીં જાણતા હો

Benefits of consuming avocado fruit

વિટામીન એ, બી, ઇ, ફાઇબર, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપુર એવોકાડો ડાર્ક ગ્રીન રંગનુ ફળ છે. લો ફેટ અને મોનોસેચ્યુરેટેડ હોવાના લીધે તેનુ સેવન બીમારીઓમાંથી છુટકારો અપાવે છે. એટલું જ નહીં, એવોકાડોનો ઉપયોગ સૌંદર્ય સંબંધિત સમસ્યાઓને દુર કરવામાં પણ થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ