બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / belly fat reason and solution of reducing belly fat by experts

હેલ્થ ટિપ્સ / શું જમ્યા પછી પેટ પર હાથ ફેરવવાથી ફાંદ નીકળી આવે છે? સામે આવ્યું સત્ય કારણ, રાખજો ખાસ ધ્યાન

Vaidehi

Last Updated: 07:03 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક લોકો જમ્યા બાદ પેટ પર હાથ ફેરવે છે. કહેવામાં આવે છે આવું કરવાથી ફાંદ બહાર આવી જાય છે પરંતુ શું આ વાત સાચી છે?

  • જમ્યા બાદ પેટ પર હાથ ફેરવવું યોગ્ય?
  • જાણો ફાંદ બહાર આવવા પાછળનું કારણ
  • એક્સપર્ટસે આપી આ વિષય પર સલાહ

ખરાબ ખાણીપીણી અને ઝીરો ફિઝિકલ એક્ટિવિટીઝનાં કારણે આજકાલ ઘણાં લોકોની ફાંદ બહાર નિકળી આવી છે.  તેની અસર માત્ર લુક્સ પર જ નહીં પરંતુ શરીરનાં સ્વાસ્થ્ય પર પણ થવા લાગે છે. કેટલાક લોકો જમ્યા બાદ પેટ પર હાથ ફેરવે છે. કહેવામાં આવે છે આવું કરવાથી ફાંદ બહાર આવી જાય છે પરંતુ શું આ વાત સાચી છે?

શું પેટ પર હાથ ફેરવવાથી પેટ બહાર આવે છે?
એક્સપર્ટસ્ કહે છે કે પેટ પર હાથ ફેરવવાથી કોઈ જ નુક્સાન થતું નથી. પેટ નિકળવાનું કે વધવાનું મુખ્ય કારણ ખાણીપીણી હોય છે. જો ફિઝિકલ એક્ટિવિટી, વર્કઆઉટ ઓછો છે અને ખરાબ ફૂડનું સેવન વધારે છે તો તેની સીધી અસર પેટનાં સ્ટ્રક્ચર પર થવા લાગે છે. તેથી હેલ્ધી લાઈફસ્ટાઈલ અને હેલ્ધી ડાયટને ફોલો કરવું જોઈએ.

પેટ પર હાથ ફેરવવાનું કારણ
ઘણાં લોકો જમવાનું જમ્યા બાદ પેટ પર હાથ ફેરવે છે. જેમનું પેટ બહાર છે તેમનામાં આ આદત વધુ જોવા મળતી હોય છે. આવું કરવું એ શરીર અસ્વસ્થ હોવાના સંકેત આપે છે. તેથી એક્સરસાઈઝ અને યોગ્ય ડાયટની શરીરને જરૂરિયાત છે તેવું સમજવું જોઈએ. થોડી આળસ પણ શરીરને ખરાબ કરી શકે છે. 

પેટ ઘટાડવાનાં ઉપાયો

  • હેલ્ધી ફૂડ્સનું જ સેવન
  • નિયમિત વર્કઆઉટ
  • બહારની ચીજો ન ખાવી
  • જમવાનું જમ્યા બાદ તરત સુવા ન જવું, થોડીવાર વૉક કરવું
  • હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ