બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Before charging the smartphone, pay special attention to these 5 things Watch Video
Last Updated: 10:03 AM, 10 April 2024
મોબાઈલ ફોન તો આપણે બધાએ ચાર્જ કરવો પડે છે પણ ફોનને ચાર્જ કરતી વખતે આપણે એવી કેટલીક ભૂલો કરીએ છીએ જેના કારણે મોબાઈલ ફોનના બેટરીની લાઈફ ધીમે ધીમે ખતમ થઈ જાય છે અને આપણે નવી બેટરીનો ખર્ચો કરવો પડે છે. આ ભૂલો કઈ છે અને મોબાઈલ ફોનની બેટરીની લાઈફ વધારવા માટે શું કરવું જોઈએ, જુઓ
ADVERTISEMENT
સ્માર્ટફોન ક્યારેય પણ અજાણ્યા ચાર્જર અથવા લોકલ ચાર્જરથી ચાર્જ ના કરવો જોઈએ. જો તમે ઓરિજિનલ એડપ્ટર અને લોકલ કેબલ યૂઝલ કરો છો, તો પણ તમારા સ્માર્ટફોનની બેટરી ડેમેજ થઈ શકે છે. આ કારણોસર સ્માર્ટફોનને તેના ચાર્જર અને તેના જ કેબલથી ચાર્જ કરવો જોઈએ.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.