બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 03:56 PM, 22 June 2021
ADVERTISEMENT
ઇન્ટરનેટ પર સેન્શેસન બનેલી આ છોકરીની ખાસિયત છે કે તે મેક અપ કર્યા વગર કે સ્ટાઇલિશ કપડા પહેર્યા વગર ખુબસુરત લાગે છે. લોકો આ યુવતીની સાદગીના દિવાના થઇ ગયા છે. હાલમાં જ આ પાકિસ્તાની યુવતીનો રોટલા બનાવતો વીડિયો વાયરલ થયો હતો અને આ વીડિયોએ તેને ફરી ટ્રેન્ડમાં લાવી દીધી છે.
શાક કાપતો વીડિયો વાયરલ
એક વાર ફરી ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી આ છોકરી અલગ અંદાજમાં નજર આવી છે. રિપોર્ટ અનુસાર આ છોકરી પાકિસ્તાની છે અને તે પોતાના ધરના સદસ્યો માટે જમવાનુ બના વે છે. આ જ દરમિયાન છોકરીનો વીડિયો લઇને ઇન્ટરનેટ પર નાંખતા તે ખુબ વાયરલ થયો હતો. હવે આ વીડિયોએ પણ જોરદાર વ્યૂઝ મેળવ્યા છે.
ADVERTISEMENT
રોટલા બનાવતા આવી હતી નજર
થોડા સમય પહેલા આ યુવતી રોટલા બનાવતા નજર આવી હતી અને હવે તે શાક કાપતા નજર આવી છે. 11 લાખ કરતા વધારે લોકોએ આ યુવતીના વીડિયોને લાઇક કર્યો હતો. તેને લોકો નેચરલ બ્યૂટી કહી રહ્યાં છે. ઘણા એક્સપ્રેશન્સ તેના ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
તમે પણ આ ઘરેલુ ઉપચારથી બની શકો છો સુંદર
ગામની ખરડાયેલી જમીનમાં ઉગનારુ કે પછી ઘરની અગાશી પર લટકાવવામાં આવનારું અલોવેરા ત્વચાની સુંદરતાને કાયમ રાખવા માટે ઔષધિના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. અલોવેરાને કુંવારપાઠુંના નામે પણ ઓળખવામાં આવે છે. તેના પાનમાં ભીનાશનો સંગ્રહ કરવાની ક્ષમતા ખૂબ જ વધુ હોય છે. તેના રસને ચેહરા પર લગાવવાથી ત્વચામાં ચમક આવે છે. ઘણીવાર ત્વચા દાઝી જવા પર પણ અલોવેરાનો રસ લગાડવામાં આવે છે.
સુંદરતા જોઈને તમે પણ રહી જશો દંગ
આ સ્ત્રીની સુંદરતા જોઈ તેના વખાણ કરવાના તમારી પાસે કોઈ શબ્દ જ નહીં હોય. આ વિડીયો એક વાર જોયા પછી તમને એમ થશે કે આ સુંદર ચહેરો જોયા જ કરું. જે રીતે જેઠાલાલ બબીતાની સુંદરતા જોઈ લપસી પડે છે તેમ તમે પણ આ સ્ત્રીની સુંદરતા પરથી નજર હટાવી નહીં શકો. આ વિડિયોમાં એક યુવાન છોકરી દેખાઈ રહી છે. જે ચૂલા પર રોટલી બનાવી રહી છે, પણ તેની સુંદરતા જોઈ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. તમે પણ જુઓ આ સુંદરતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.