બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 04:19 PM, 15 July 2026
1/6
સોનાના ભાવમાં 15 જુલાઈ 2026ના રોજ ફરી તેજી જોવા મળી છે. આજે ભારતમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ 14,372 રૂપિયા પ્રતિ ગ્રામ, 22 કેરેટ સોનો 13,175 રૂપિયા પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનો 10.782 રૂપિયા પ્રતિ ગ્રામે પહોંચી ગયો છે. ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં થોડો વધારો નોંધાયો છે.
2/6
ગઈકાલની તુલનાએ આજે 24 કેરેટ સોનામાં 77 રૂપિયા, 22 કેરેટમાં 70 રૂપિયા અને 18 કેરેટમાં 57 રૂપિયા પ્રતિ ગ્રામનો ઉછાળો આવ્યો છે. શહેરો અનુસાર વાત કરીએ તો દિલ્હી, લખનઉ, જયપુર, મેરઠ અને લુધિયાણામાં 24 કેરેટ સોનાનો ભાવ 14,372 રૂપિયા પ્રતિ ગ્રામ છે. પટણા અને અમદાવાદમાં તે 14,362 રૂપિયા પ્રતિ ગ્રામે છે, જ્યારે મુંબઈ, પુણે અને કોલકાતામાં 24 કેરેટ સોનો 14,357 રૂપિયા પ્રતિ ગ્રામે વેચાઈ રહ્યો છે. 2 કેરેટ અને 18 કેરેટના ભાવમાં પણ સમાન પ્રમાણમાં તફાવત જોવા મળ્યો છે.
3/6
10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,43,720 (+770) રૂપિયા છે. 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 1,31,750 (+700) રૂપિયા છે. તો 10 ગ્રામ 18 કેરેટ સોનાનો ભાવ 1,07,820 (+570)રૂપિયા છે. તો 100 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 14,37,200 (+7,700)રૂપિયા છે. 100 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 13,17,500 (+7,000) રૂપિયા છે. તો 100 ગ્રામ 18 કેરેટ સોનાનો ભાવ 10,78,200 (+5,700) રૂપિયા છે.
4/6
પાછલા 10 દિવસમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 6જુલાઈએ 24 કેરેટ સોનાનો ભાવ ૧૪,૬૭૭ રૂપિયા પ્રતિ ગ્રામ હતો, જે 8 જુલાઈ સુધીમાં ઘટીને 14,328 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ ગયો હતો. ત્યારબાદ 9 અને 10 જુલાઈએ ભાવમાં વધારો નોંધાયો હતો, પરંતુ 11થી 14 જુલાઈ વચ્ચે ફરી ઘટાડો જોવા મળ્યો. 15 જુલાઈએ સોનાના ભાવમાં ફરી ઉછાળો આવ્યો અને 24 કેરેટ સોનો 77 રૂપિયા વધીને 14,372 રૂપિયા પ્રતિ ગ્રામ તેમજ 22 કેરેટ સોનો 70 રૂપિયા વધીને 13,175 રૂપિયા પ્રતિ ગ્રામે પહોંચી ગયો છે.
5/6
જુલાઈ 2026ના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો મહિનાની શરૂઆત 1 જુલાઈએ 24 કેરેટ સોનાના ભાવ 14,093 રૂપિયા પ્રતિ ગ્રામ અને 22 કેરેટના 12,920 રૂપિયા પ્રતિ ગ્રામથી થઈ હતી. 15 જુલાઈ સુધીમાં 24 કેરેટ સોનો 14,372 રૂપિયા અને 2 કેરેટ 13,175 રૂપિયા પ્રતિ ગ્રામ સુધી પહોંચી ગયો છે. આ સમયગાળામાં 24 કેરેટ સોનામાં 1,98 % અને 22 કેરેટમાં 1.97 %નો વધારો નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ