બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ઘરમાં સુંદરતાની ચાવી ! આ ફળની છાલથી બની જશો અપ્સરાં જેવા, બચશે બ્યૂટી પાર્લરના પૈસા
4 ફોટો ગેલેરી
Last Updated: 06:04 PM, 20 July 2024
1/4
કેળા ખાવાથી તમે તમારા હાડકાંને મજબૂત કરી શકો છો, વજન ઘટાડી શકો છો, રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો. તે સિવાય તમે કેળાની છાલની મદદથી, તમે તમારા ચહેરા પરથી કાળો દૂર કરી શકો છો, કરચલીઓ ઓછી કરી શકો છો અથવા તમારા ચહેરાને સાફ કરી શકો છો. સામાન્ય રીતે આ બધા કામો માટે બ્યુટી પાર્લરમાં ઘણા પૈસા ખર્ચવા પડે છે. ક્યારેક ચહેરાની સુંદર વધારવા માટે લોકો મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે.
2/4
જો નિષ્ણાતોનું માનીએ તો કેળાની છાલમાં ફેટી એસિડ, ઝિંક, પોટેશિયમ, વિટામિન એ અને એન્ટિ ઈન્ફલેમટરી જેવા ગુણધર્મો હોય છે. આ બધા આપણા ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે હળદર અને ખાંડ મિક્સ કરીને કેળાની છાલ પર લગાવો છો, તો તમારી ત્વચામાં ચમક જોવા મળશે. આવું અઠવાડિયામાં બે થી ત્રણ વખત અપનાવી શકાય છે.
3/4
4/4
ચહેરાની કરચલીઓ ઘટાડવા માટે આપણે આપણા પૈસા ઘણા મોંઘા ઉત્પાદનો પર ખર્ચીએ છીએ. માર્કેટમાં હજારો રૂપિયામાં ઘણી પ્રોડક્ટ ઉપલબ્ધ છે. જો તમે કોઈ સસ્તો અને ઘરેલું ઉપાય અપનાવવાનું વિચારી રહ્યા છો તો કેળાની છાલ એક સારો વિકલ્પ બની શકે છે. ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે કેળાની છાલને રોજ તમારા ચહેરા પર હળવા હાથે ઘસો તેનાથી તમને જલ્દી રિઝલ્ટ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ