બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / baba vanga predictions 2024 cancer treatment putin assassination cyber attack

ભવિષ્યવાણી / સાયબર એટેક, આર્થિક સંકટ... આવનારા નવા વર્ષને લઇ બાબા વેંગાની 5 મોટી ભવિષ્યવાણી

Arohi

Last Updated: 03:34 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Baba Venga 2023 Prediction: વર્ષ 2024ને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણી ચર્ચામાં છે. આવનાર નવા વર્ષને લઈને બાબા વેંગાએ ઘણી ચોંકાવનારી અને ખતરનાક ભવિષ્ણવાણી કરી છે.

  • વર્ષ 2024 માટે બાબા વેંગાની 5 ભવિષ્યવાણી 
  • ખુશી સાથે મોટી મુશ્કેલી લઈને આવશે નવું વર્ષ 
  • જાણો શું છે તે ભવિષ્યવાણી

વર્ષ 2024 આવવામાં હવે થોડા જ દિવસો બાકી છે. નવા વર્ષમાં શું થવાનું છે? એ જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. નવું વર્ષ આવતા જ બાબા વેંગાની ભવિષ્યવાણીની ચર્ચા તેજ બની ગઈ છે. બુલ્ગારિયાની મહિલા ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણી દર વર્ષે સાચી સાબિત થઈ છે. 

એવામાં વર્ષ 2024ને લઈને પણ બાબા વેંગાએ ભવિષ્યવાણી કરે છે. જે ખુશીઓની સાથે સંકંટનો દોર પણ લઈને આવશે. આવો જાણીએ વર્ષ 2024 માટે બાબા વેંગાની 5 ભવિષ્યવાણી. 

વર્ષ 2024માં કરશે બાબા વેંગા ભવિષ્યવાણી 


પુતિન પર ચોંકાવનારી વાત 
નવા વર્ષમાં બાબા વેંગાની સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2024માં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મૃત્યુ થઈ શકે છે. પુતિનના મોતનું કારણ હત્યા હશે. કથિત રીતે એવું કહેવામાં આવ્યું છે કે તેમના મોત પાછળ રશિયાના નાગરિક જ જવાબદાર હશે. 

કેન્સરને લઈને ભવિષ્યવાણી 
વર્ષ 2024માં જે સૌથી સારી ભવિષ્યવાણી છે તે છે કેન્સરની સારવાર સંભવ થશે. બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર કેન્સર અને અલ્ઝાઈમર જેવી ખતકનાક બીમારીનો ઉપચાર મળી શકે છે. એવામાં આ ભવિષ્યવાણી લોકો માટે આશાની કિરણની જેમ છે. 

સાઈબર એટેક 
બાબા વેંગાની ત્રીજી ભવિષ્યવાણી ડિજિટલ દુનિયા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બાબા વેંગાએ વર્ષ 2024 માટે સાઈબર હુમલામાં વધારાની ભવિષ્યવાણી કરી છે. તેમના અનુસાર સાઈબર હેકર્સ પાવર ગ્રિડ અને જલ ઉપચાર સંયંત્રો જેવા મહત્વપૂર્ણ પાયાના ઢાંચા પર હુમલો કરી શકે છે. જે નેશનલ સિક્યોરિટી માટે ખતરો થઈ શકે છે. 

આતંકવાદ વધશે 
વર્ષ 2024 માટે બાબા વેંગાની આતંકવાદને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી ડરામણી છે. તેમાં વેંગા અનુસાર દુનિયાનો એક મોટો દેશ આવનાક વર્ષોમાં જૈવિક હથિયાર ટેસ્ટ કરી શકે છે. તેનાથી આતંકવાદ વધવાની આશંકા છે. 

આર્થિક સંકટ 
બાબા વેંગાની ભવિષ્યવાણી કહે છે કે વિશ્વમાં વધી રહેલા તણાવ, યુદ્ધ અને પશ્ચિમથી પૂર્વની તરફ સત્તામાં ફેરફારના કારણે દુનિયા પર આર્થિક સંકટ આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Baba Venga Prediction cancer treatment cyber attack બાબા વેંગા Baba Vanga Predictions
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ