બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું દર વર્ષે આયુષ્માન કાર્ડને રિન્યૂ કરાવવું પડે? આજે જ જાણી લો નિયમ

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / શું દર વર્ષે આયુષ્માન કાર્ડને રિન્યૂ કરાવવું પડે? આજે જ જાણી લો નિયમ

Last Updated: 11:57 AM, 19 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજકાલ દરેક પાસે આયુષ્માન કાર્ડ હોય છે અને દરેક આ કાર્ડનો લાભ પણ લઈ રહ્યા છે. પણ શું એક વાર આયુષ્માન કાર્ડ બનાવડાવ્યા પછી દર વર્ષે તેને રિન્યૂ કરાવવાનું હોય છે? અને જો હા તો તેની રીત શું છે? તેના શું નિયમો છે. આજે અમે તમને જણાવીશું.

1/6

photoStories-logo

1. આયુષ્માન કાર્ડના નિયમો

આજકાલ દરેક ભારતીય વ્યક્તિ પાસે આધારકાર્ડની જેમ આયુષ્માન કાર્ડ પણ હોય છે. જી, હા આ કાર્ડ તમને દરેક હેલ્થ પ્રોબ્લેમમાં આર્થિક મ શું એક વાર આયુષ્માન કાર્ડ બનાવડાવ્યા પછી દર વર્ષે તેને રિન્યૂ કરાવવાનું હોય છે? અને જો હા તો તેની રીત શું છે? તેના શું નિયમો છે. આજે અમે તમને જણાવીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કરોડો લોકો લઈ રહ્યા છે લાભ

કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ દીકરીઓ, મહિલાઓ, વૃદ્ધોથી માંડીને ગરીબો સુધીના દરેક નાગરિકને આવરી લે છે, જેનો લાભ દેશના કરોડો નાગરિકો લઈ રહ્યા છે. આ યોજનાઓનો હેતુ છે કે સારવાર, શિક્ષણ અને મૂળભૂત જરૂરિયાતો માટે કોઈએ પોતાના ખિસ્સા ખાલી ન કરવા પડે. ખાસ કરીને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી યોજનાઓ ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે મોટી રાહત બનીને સામે આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. આયુષ્માન કાર્ડનો ફાયદો

જો તમે આયુષ્માન કાર્ડ બનાવડાવી લો તો તેનાથી તમે મફત સારવાર કરાવી શકો છો. આયુષ્માન કાર્ડની વાર્ષિક લિમીટ પાંચ લાખ રૂપિયા હોય છે એટલે કે તમે આયુષ્માન કાર્ડથી વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરાવી શકો છો. આ યોજનામાં ઘણા પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલ રજિસ્ટ્રર છે અને અહીંયા કાર્ડથી મફત સારવાર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. દર વર્ષે રિન્યૂ કરાવવું પડશે?

આયુષ્માન કાર્ડ ફક્ત એવા લોકો માટે છે જે તેના લાયક હોય. આયુષ્માન કાર્ડ બનાવડાવીયે ત્યારે તેમાં પાંચ લાખ રૂપિયાની વાર્ષિક લિમીટ હોય છે. જાણી લો આયુષ્માન કાર્ડને દર વર્ષે રિન્યૂ કરાવવાની જરૂર હોતી નથી કારણ કે આ કાર્ડ ઓટોમેટિક રિન્યૂ થઈ જાય છે અને નાણાકીય વર્ષમાં તમારા આયુષ્માન કાર્ડમાં પાંચ લાખ રૂપિયાની લિમીટ આવી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પાંચ લાખ રૂપિયાની લિમીટ

એ વાત પણ જાણી લો કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પરિવાર આયુષ્માન કાર્ડ બનાવડાવે તો તેની લાયકાત પણ ચેક થાય છે. એકવાર લાયકાત વાળું વ્યક્તિ કે પરિવારનું કાર્ડ બન્યા પછી તે ત્યા સુધી માન્ય રહે છે જ્યાં સુધી લાભાર્થી યોજનામાં લાયક રહે. લાયક લોકોને દર વર્ષે આયુષ્માન કાર્ડમાં પાચ લાંખ રૂપિયાની લિમીટ મફત સારવાર કરાવવા માટે મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવડાવું

જો તમારે આયુષ્માન કાર્ડ બનાવડાવું છે તો તમારે નજીકના સીએસી સેન્ટર જવું પડશે. અહીંયા તમારે અધિકારીને મળીને તમારા ડોક્યુમેન્ટ વેરિફાય કરાવવા પડશે અને તમારું કાર્ડ બનાવી આપશે. તમે ઓનલાઈન પણ બનાવડાવી શકો છો. આ યોજનાની ઓફિશીયલ વેબસાઈટ કે પછી એપ્લિકેશનથી તમે આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ayushman Bharat Yojana, Government Health Scheme Ayushman Card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ