ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / જોરદાર સ્ટાઇલિશ છે પ્રિયંકા ગાંધીની વહુ અવીવા બેગ, જુઓ લુક્સ

photo-story

7 ફોટો ગેલેરી

PHOTOS / જોરદાર સ્ટાઇલિશ છે પ્રિયંકા ગાંધીની વહુ અવીવા બેગ, જુઓ લુક્સ

Last Updated: 02:03 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કોંગ્રેસ મહાસચિવ અને વાયનાડની સાંસદ પ્રિયંક ગાંધી વાડ્રાના દિકરો રેહાન વાડ્રાનો દિકરો રેહાન વાડ્રા ટૂંક સમયમાં જ લગ્ન બંધનમાં બંધાવાના છે. રેહાનની ગર્લફ્રેન્ડ અવીવા બેગ સારી ફોટોગ્રાફી કરે છે અને તેનું ફેશન સેન્સ પણ પ્રેરણાદાયક છે.

1/7

photoStories-logo

1. પ્રિયંકા ગાંધીના વાડ્રાની સગાઈ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાના દીકરા રેહાન વાડ્રા તેમની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરવા જઈ રહ્યા છે. તેની ગર્લફ્રેન્ડનું નામ અવીવા બેગ છે. બન્ને સાત વર્ષથી એકબીજા સાથે છે. અવીવા દિલ્હીની રહેવાસી છે અને તેમનું ઈન્સ્ટાગ્રામ અને લિંક્ડઈન પ્રોફાઈલ પ્રમાણે તે ફોટોગ્રાફર અને પ્રોડ્યુસર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. અવીવાનો મોર્ડન લુક

રેહાન અને અવીવાની મુલાકાત થોડાક વર્ષ પહેલા પ્રોફેશનલ ઈવેન્ટમાં થઈ હતી. ત્યાંથી જ બન્નેની દોસ્તીની શરૂઆત થઈ હતી અને ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. અવીવા જે ક્રિએટિવિટી સાથે ફોટોગ્રાફી કરે છે એ જ ક્રિએટિવીટી સાથે તેના ડ્રેસ અને લુક્સ સાથે પણ એક્સપરિમેન્ટ કરે છે. આ જ વસ્તું તેને સૌથી અલગ અને લુક્સને મોર્ડન ટચ સાથે સ્ટાઈલિશ બનાવે છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોઝને જોઈને ચોખ્ખી ખબર પડે છે કે અવીવાએ તેના લુક્સ સાથે નવા નવા એક્સપરિમેન્ટ કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. બ્રાઉન ટોપ અને વાઈડ લેગ ટ્રાઉઝર

અવીવાનો આ લુક મિનિમલ એલિગેન્સનું બેસ્ટ ઉદાહરણ છે. તેણે સ્લીવલેસ બ્રાઉન હોલ્ટર ટોપ પહેર્યું છે જે તેની બોડીને શાર્પ શેપ આપી રહ્યું છે. આ સાથે તેમણે હાઈ વેસ્ટ, ઓફ-વ્હાઈટ લેગ પેન્ટ પહેર્યું છે જે તેના આખા આઉટફિટને બેલેન્સ કરી રહ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સ્ટ્રક્ચર્ડ હેન્ડબેગ

સ્ટ્રક્ચર્ડ હેન્ડબેગ અને ન્યૂડ હિલ્સ તેના લુકમાં ચાર ચાંદ લગાવે છે અવીવાનો આ લુક કેઝ્યુઅલ મીટિંગ, ફ્રેન્ડ્સ સાથેના આઉટ માટે પરફેક્ટ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. વ્હાઈટ ટોપ

અવીવાએ આ લુક ગોવા વેકેશન દરમિયાન કર્યો હતો.તેને આઉટફિટ સોફ્ટ, રિલેક્સ્ડ અને આરામદાયક છે જે પરફેક્ટ બીચ લુક છે. જેનું સિમ્પલ વ્હાઈટ સ્લીવલેસ ટોપ તેમને ક્લીન બેઝ આપી રહ્યું હતું જ્યારે તેનું પ્લોઈ સ્કર્ટ લુકમાં ગ્રેસ એડ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ડેનિમ ઓન ડેનિમ

અવીવાનો આ લુક અર્બન ફુલ અને કોન્ફિડન્ટ વાઈબ આપે છે જેમાં તેમણે ક્રોપ ટોપ પર ડેનિમ જેકેટ અને સ્ટ્રેટ ફિટ જીન્સ પહેર્યું હતું. તેમનો આ આઉટફિટ કોઈ પણ એફર્ટ વગર સ્ટાઈલિશ લાગી રહ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ગ્રે શીયર કો-ઓર્ડ સેટ

અવીવાનો આ ડ્રેસ સોફ્ટ ગ્લેમર અને એથિરિયલ એલિગન્સનું મિક્ચર છે. શીયર ફેબ્રિક, ફ્લાઈ પેન્ટ અને સ્ટ્રક્ચર્ડ બ્લાઉઝે તેને એક ડ્રીમ લુક આપ્યો છે. ન્યૂટ્રલ ગ્રે ટોન તેને ટાઈમલેસ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rehan Vadra girlfriend photos Aviva Baig fashion looks Priyanka Gandhi Vadra son engagement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ