બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / આ કંપનીનું મોટું એલાન, કાર ખરીદ્યાં બાદ 3 વર્ષ સુધી આપશે 6 મોટા લાભ, તાબડતોબ ખરીદી લેજો
Last Updated: 09:01 AM, 8 October 2025
ભારતની અગ્રણી વાન ઉત્પાદક ફોર્સ મોટર્સે તેના તમામ વાહનો માટે એક નવી સુવિધા રજૂ કરી છે, જે ગ્રાહકોને મોટી રાહત આપે છે. કંપનીએ ટ્રાવેલર, ટ્રેક્સ, મોનોબસ, અર્બનિયા અને ગુરખા જેવા તેના તમામ મોડેલો પર 3 વર્ષની મફત રોડસાઇડ આસિસ્ટન્સ (RSA) સર્વિસનું એલાન કર્યું છે.
ADVERTISEMENT
RSA સર્વિસ હેઠળ શું લાભ
નવી RSA સેવા આખું વર્ષ અને ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. અર્થાત જો રસ્તામાં કાર બગડે અથવા ખોટકાય તો ફોર્સ મોટર્સની ટીમ તાબડતોબ તમારી સુધી પહોંચી જશે અને જરુરી સહાય ઉપલબ્ધ કરાવશે. આ માટે એક ટોલ ફ્રી હેલ્પલાઈન શરુ કરાઈ છે જેની પર ફોન કરીને તમે સહાય માગી શકો છો અને સહાયના થોડા જ સમયમાં કંપનપીના માણસો આવીને કાર રિપેર કરી જશે.
ADVERTISEMENT
કયા મળશે 6 લાભ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.