બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / તમારા કામનું / હોમ લોનના હપ્તા ભરનારનું ગયું ટેન્શન, આ સિક્રેટ ટ્રીકથી આખી હોમ લોન થશે વ્યાજ વગરની, મળશે વધુ પૈસા

આનંદો / હોમ લોનના હપ્તા ભરનારનું ગયું ટેન્શન, આ સિક્રેટ ટ્રીકથી આખી હોમ લોન થશે વ્યાજ વગરની, મળશે વધુ પૈસા

Hiralal Parmar

Last Updated: 12:16 PM, 5 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખી હોમ લોનને વ્યાજ ફ્રી કરવાની એક ખાસ ટ્રિક અહીં જણાવાઈ છે જેનો ઉપયોગ કરીને તમે મોટો લાભ મેળવી શકો છો.

સપનાનું ઘર ખરીદવું એ દરેકનું સ્વપ્ન હોય છે, પરંતુ ક્યારેક લોકો લોન અને તેના વ્યાજને કારણે ઘર ખરીદી શકતા નથી પરંતુ હવે નિરાશ થવાની જરુર નથી. આજે, અમે એક એવી ટ્રીપ શેર કરવા જઈ રહ્યા છીએ જે તમને તમારા હોમ લોનના વ્યાજ કરતાં વધુ રકમ સમયસર પરત કરવામાં મદદ કરશે, જેનાથી તમારી આખી હોમ લોન વ્યાજમુક્ત બનશે.

હોમ લોન વ્યાજમુક્ત કેવી રીતે બનાવવી?

જ્યારે પણ ઘર ખરીદવા માટે હોમ લોન લેવામાં આવે છે, ત્યારે તે લાંબા ગાળા માટે હોય છે. તેથી, એકવાર તમારી લોન મંજૂર થઈ જાય, પછી 1500-2000 રુપિયાની એક નાની SIP ખોલો. આ નાની SIP તમારા આખા વ્યાજની ભરપાઈ કરશે. ફક્ત ધ્યાનમાં રાખો કે જો તમારી હોમ લોન ૩૦ વર્ષ માટે છે, તો SIP પણ ૩૦ વર્ષ માટે હોવી જોઈએ.

વધુ વાંચો : VIDEO : હવે દરિયાના પેટાળમાંથી મળ્યો બેશકિંમતી ખજાનો, મોટા મોટા ઉદ્યોગપતિઓ ચોંકી ઉઠ્યાં

હોમ લોન 30 વર્ષ પછી વ્યાજમુક્ત થઈ જશે

જો તમે એક જ સમયે દર મહિને રૂ. 1,700 ની મ્યુચ્યુઅલ ફંડ SIP શરૂ કરો છો, તો 30 વર્ષમાં તમારી પાસે રૂ. 52,37,654 નું ભંડોળ એકઠું થશે. જ્યારે, જો તમે 30 વર્ષમાં આ ફંડમાં રૂ. 6,12,000 જમા કરાવો છો, તો તમને વ્યાજમાં રૂ. 46,25,654 ની કમાણી થશે. બંનેને ધ્યાનમાં લેતા, તમે 30 વર્ષમાં તમારા હોમ લોન પર ચૂકવવા કરતાં SIP માંથી વધુ વ્યાજ મેળવશો. પરિણામે, તમારી હોમ લોન 30 વર્ષ પછી વ્યાજમુક્ત થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

home loan interest home loan
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ