બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / Auspicious coincidence of purchase after 20 years on Raksha Bandhan Mangal Dhanishtha Nakshatra

Rakshabandhan 2023 / રક્ષાબંધન પર 20 વર્ષ બાદ ખરીદીનો શુભ સંયોગ: ઘરે લઈ આવો આ ચાર વસ્તુ, મા લક્ષ્મી પણ આવશે સાથે

Kishor

Last Updated: 09:30 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધન પર લગભગ 20 વર્ષ બાદ ગ્રહ-નક્ષત્રોમાં મોટો શુભ સંયોગ બની રહ્યો છે. જેથી કપડા, ઘરેણા, પ્રોપર્ટી, વાહન સહિતની વસ્તુઓ ખરીદવા માટે સૌથી બેસ્ટ સમય છે.

  • રક્ષાબંધનમાં બની રહ્યો છે ખાસ યોગ
  • કપડાં, વાહન, ખરીદી માટે ખૂબ જ સારો સમય
  • જાણો જ્યોતિષશાસ્ત્રીના મત મુજબ ફાયદો

હિન્દુ ધર્મમાં મહત્વનો ગણાતા રક્ષાબંધનના તહેવારને હવે આંગળીના વેઠે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખાસ વખતે રક્ષાબંધન જુદા જુદા પ્રાંતોમાં 30 અને 31 ઓગસ્ટ એમ બંને દિવસે મનાવવામાં આવશે. જેને લઈને જ્યોતિષશાસ્ત્રી ડો. અરુણે કુમાર શર્માના જણાવ્યા અનુસાર રક્ષાબંધન પર લગભગ 20 વર્ષ બાદ ગ્રહ-નક્ષત્રોમાં મોટો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. 

વણજોયેલા મુર્હૂતમાં આજે વાહનોની પૂજા અને નવા વાહનોની ખરીદીમાં ઉછાળો |  Gujarat 2019 Dushera Festival vehicle purchase and pooja

મંગલ ધનિષ્ઠા નક્ષત્રનો યોગ

જ્યોતિષવિદનું માનીએ તો રક્ષાબંધન પર બુધાદિત્ય યોગ અને રવિ યોગ સાથે મંગળ ધનિષ્ઠા નક્ષત્ર રહશે. જે ખરીદી માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. મંગલ ધનિષ્ઠા નક્ષત્ર 30 ઓગસ્ટના રોજ સવારથી 8.46 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન કપડા, ઘરેણા, પ્રોપર્ટી, વાહન સહિતની વસ્તુઓ ખરીદવા માટે સૌથી બેસ્ટ સમય છે ત્યારે આવો જાણીએ વિસ્તારથી!

હવે જૂના ઘરેણાં નવી વેચી શકો તમે.! હોલમાર્કિંગમાં ફસ્યો પેચ, જાણી લો નવા  નિયમ | Hallmarking of old ornaments kept in the house is also mandatory

કપડા, વાહન ખરીદી માટે ઉત્તમ

આ સંયોગ દરમિયાન તમે કપડાની ખરીદી કરી શકો છો અને બહેનને ભેટ સ્વરૂપે કપડા દેવામાં આવે તો તે ખૂબ જ આવકારદાયક માનવામાં આવે છે. તે જ રીતે રક્ષાબંધનના આ દિવસે કોઈપણ ઘરેણાની પણ ખરીદી કરી શકો છો. જે પણ ફાયદાકારક માનવામાં આવે છે. 

ધનિષ્ઠા નક્ષત્રમાં મકાન, દુકાન સહિત જમીન અને કોઈપણ પ્રૉપર્ટી ખરીદવા માટે ખૂબ અનુકૂળ માનવામાં આવે છે. જેનો લાંબા ગાળે ફાયદો પણ થઈ શકે છે. ઉપરાંત રક્ષાબંધન પર વાહન ખરીદવા માટે પણ શુભ સંયોગ જોવા મળી રહ્યો છે આ દિવસે વાહનની ખરીદી ખુબ જ લાભદાયક માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ