ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Attack on night Patrolig policemen PSI Injured
ADVERTISEMENT

ADVERTISEMENT
પોલીસ પર હુમલાનો ફરીથી એક બનાવ મહેસાણાથી સામે આવ્યો છે. મહેસાણાના કટોસણ અને ધનપુરા ગામે પોલીસ પર હુમલો થયો છે. નાઈટ પેટ્રોલીગમાં ગયેલા સાંથલ પોલીસ ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
રાત્રે પેટ્રોલીગમાં ગયેલા પોલીસકર્મીઓ પર સ્થાનિકોએ દ્વારા હુમલો કરતા PSI ઈજાગ્રસ્ત થયા છે. સાંથલ પોલીસ મથકના પીએસાઈને ઈજા થતા હાલ ધનપુરા ગામે પોલીસ બંદોબસ્ત ગાઠવી દેવામાં આવ્યો છે. તો પોલીસે હત્યાના પ્રયાસ અને લૂંટની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(ઘટનાને દર્શાવવા માટે પ્રતિકાત્મક તસ્વીર લેવામાં આવી છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો