બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / anupam kher upset on losing best actor national film award

મનોરંજન / નેશનલ ફિલ્મ ઍવોર્ડમાં અલ્લુ અર્જુન બેસ્ટ એક્ટર, ગળગળા થયા અનુપમ ખેર, કહ્યું- જો મને ઍવોર્ડ મળ્યો હોત તો...

Arohi

Last Updated: 03:53 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anupam Kher: નેશનલ ફિલ્મ ઍવોર્ડમાં તેલુગૂ સુપર સ્ટાર અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. ત્યાર બાદ અનુપમ ખેરે એક નિવેદન આપ્યું છે. જેને લઈને ચર્ચા થઈ રહી છે.

  • હાલમાં જ યોજાયા હતા નેશનલ ફિલ્મ ઍવોર્ડ
  • અલ્લુ અર્જુનને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ 
  • અનુપમ ખેરે આપ્યું આવુ નિવેદન

69માં નેશનલ ફિલ્મ ઍવોર્ડની જાહેરાત થઈ ચુકી છે. 'ધ કાશ્મીર ફાઈલ્સ'એ નેશનલ ઈન્ટિગ્રેશન પર બનેલી બેસ્ટ ફિચર ફિલ્મનો નરગિસ દત્ત એવોર્ડ જીત્યો છે. કાશ્મીર ફાઈલ્સ માટે પલ્લવી જોશી બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ ઍવોર્ડ જીતવાથી ચુકી ગઈ. 

અનુપમ ખેર ફિલ્મને નેશનલ એવોર્ડ મળવાથી ખુશ છે. પરંતુ બેસ્ટ એક્ટરનો એવોર્ડ ન મળવાથી તે દુખી છે. જણાવી દઈએ કે બેસ્ટ એક્ટરનો એવોર્ડ અલ્લુ અર્જુનને મળ્યો છે. 

અનુપમ ખેરે કર્યું ટ્વિટ 
ટ્વીટ કરી અનુપમ ખેરે લખ્યું- "મને ખુશી અને ગર્વ છે કે ધ કાશ્મીર ફાઈલ્સે પ્રતિષ્ઠિત નેશનલ ફિલ્મ ઍવોર્ડ જીત્યો છે. એક્ટર તરીકે જ નહીં પરંતુ મૂવીના એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર હોવાના કારણે પણ અમારી ફિલ્મને મળેલાં સન્માનથી ખુશ છું." 

તેમણે આગળ લખ્યું, "જો મને મારી એક્ટિંગ માટે પણ એવોર્ડ મળ્યો હોત તો મને ખૂબ ખુશી હોત. પરંતુ જો બધી ઈચ્છાઓ પુરી થઈ જાય તો આગળ કામ કરવામાં મજા અને ઉત્સાહ કઈ રીતે આવશે. ચલી પછી ક્યારેક... દરેક વિજેતાને મારી તરફથી શુભકામનાઓ. જય હો..." 

પોસ્ટ સાથે ફોટો પર કર્યો છે શેર 
અનુપમ ખેરે લાંબી પોસ્ટની સાથે ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સની પોતાની અમુક તસવીરો પણ શેર કરી છે. કમેન્ટ્સમાં લોકો એક્ટરને શુભકામનાઓ આપી રહ્યા છે. ધ કાશ્મીર ફાઈલ્સ 2022ની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ છે. તેણે બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ