બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / Answer tough math questions in a snap at supercomputer speed

વાયરલ / છોકરીનું ગજબનું મગજ.! સુપર કોમ્યુટરની ઝડપે ગણિતના અઘરા પ્રશ્નોનો એક ઝાટકે જવાબ, વીડિયો જોઈ ફાટી જશે આંખો

Kishor

Last Updated: 05:12 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણિતના કોયડાના કોમ્પ્યુટર ઝડપે જવાબ દેતી દીકરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

  • સોશિયલ મીડિયા પર એક છોકરીનો વીડિયો ખુબ જ વાયરલ
  • કોમ્પ્યુટર કરતા પણ વધુ ઝડપે જવાબ આપી રહી છે દીકરી
  • 'આ છોકરી જાણે એક માનવ કેલ્ક્યુલેટર છે'

હાલમાં સોશિયલ મીડિયા પર એક છોકરીનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં છોકરી કેલ્યુલેટરને પણ મ્હાત આપી રહી છે. આપણે તો હજુ પ્રશ્નનને સમજતા હોય તે પહેલા તો આ દિકરી સડસડાટ કોમ્પ્યુટર કરતા પણ વધુ ઝડપે જવાબ આપી રહી છે. આ દિકરીનો વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે ખુબ વાઈરલ થઈ રહ્યો છે. અને લોકો પણ આ દિકરીના વખાણ કરતા થાકતા નથી.

આ વીડિયોમાં એક નાની છોકરી ગણિતના મુશ્કેલમાં મુશ્કેલ પ્રશ્નોને પણ આંખના પલકારામાં સોલ્વ કરી રહી છે. આ દિકરી આગળ તો આજના જનામાનું કેલ્યુલેટર પણ ટુંકુ પડી રહ્યું છે.  આ દિકરીના સડસડાટ જવાબ સાંભળીને તમે પણ દંગ રહી જશો.આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને શેર પણ કરી ચુક્યા છે.. સરળ ભાષામાં કહીએ કે કોઈ વ્યક્તિ પ્રશ્નને હજુ તો સમજે તે પહેલા જે આ દિકરી તેના જવાબ આપી રહી છે. આ વીડિયોમાં કોઈ વ્યક્તિ છોકરીને ગણિતના સવાલો કરી રહ્યું છે અને બાદમાં તે પાછળ પાછળ તેના જવાબ આપી રહી છે. 

ગણિતના અઘરા પ્રશ્નોને ચપટીમાં ઉકેલે છે

'આ છોકરી જાણે એક માનવ કેલ્ક્યુલેટર છે' ગણિતના અઘરા પ્રશ્નોને ચપટીમાં ઉકેલે છે, ગર્લ મેથ સ્કિલનો આ વીડિયો અત્યારે ધુમ મચાવી રહ્યો છે. આ દિકરીના આ વીડિયોને ભારતના ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય.કુરેશીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે.આ વીડિયો શેર કરીને તેમને કેપ્શનમાં લખ્યું છે કે અમેરિકાના સુપર કોમ્પ્યુટર કરતા પણ વધુ ઝડપે ભારતની આ દિકરી ગણિતના ગણતરીને ઉકેલીને સૌને ચોકાવી દીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ