બોલિવૂડ / સુશાંતની પહેલી પુણ્યતિથિએ એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ એક્ટરને કર્યો યાદ, તેના માટે કર્યું આ કામ

Ankita Lokhande do Havan on first death anniversary of Sushant Singh Rajput

આજે એટલે કે 14 જૂને સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક વર્ષ પૂરું થઈ ગયું છે. સુશાંતના ફેન્સ માટે આ દિવસ ખરાબ છે. ત્યારે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિત લોખંડેએ સુશાંત માટે કર્યું આ કામ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ