બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Ananya Panday Exudes Diva Energy as She Walks the Ramp for Rimzim Dadu

અનન્યાની અદા / VIDEO : આદિત્ય સાથે વેકેશન પછી વધુ બોલ્ડ થઈ અનન્યા, ગોલ્ડન પાંદડાવાળા સેક્સી ડ્રેસમાં ફેન્સને કર્યાં ફિદા

Hiralal

Last Updated: 09:19 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ ઈન્ડીયા કોચ્યુર વીકમાં રેમ્પ પર વોકિંગ કરીને ચાહકોને તેની આગામી ફિલ્મ ડ્રિમ ગર્લ 2 જોવાની ચાહકોને અપીલ કરી હતી.

  • બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેની ચાહકોને અપીલ
  • થિએટરમાં ફિલ્મ ડ્રિમ ગર્લ 2 જોવા માટે દોડો
  • અનન્યાએ ઈન્ડીયા કોચ્યુર વીકમાં રેમ્પ પર વોકિંગ કર્યું 

બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેની ડ્રિમ ગર્લ 2 આવી રહી છે. રવિવારે અનન્યાએ ઈન્ડીયા કોચ્યુર વીકમાં રેમ્પ પર વોકિંગ કર્યું હતું આ દરમિયાન તેણે ગોલ્ડન પાંદડાવાળો ડ્રેસ પહેર્યો હતો અને ડ્રેસમાં તે ખૂબ ચમકી ઉઠી હતી. 

ગોલ્ડન કલરના સેક્સી હાઈ સ્લિટ સ્કર્ટમાં વોકિંગ 
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ તાજેતરમાં એક ફેશન શોમાં પોતાની સુંદરતા બતાવી હતી. ગોલ્ડન કલરના સેક્સી હાઈ સ્લિટ સ્કર્ટ પહેરીને રેમ્પ પર વોક કરતી વખતે અનન્યા પાંડેએ પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવી દીધા છે. અનન્યા પાંડેના ફેશન શોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

બોલ્ડ આઉટફિટમાં સ્ટાઈલ દેખાડી 
અનન્યા પાંડેએ ફેશન શો દરમિયાન ગોલ્ડન કલરના બોલ્ડ આઉટફિટમાં સ્ટાઈલ બતાવી છે. અનન્યા પાંડેની સ્ટાઈલ અને લુક જોઈને દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યાં છે.  અનન્યા એ ફેશન વીકમાં ગોલ્ડન લીવ્ઝ સ્ટાઇલ સ્કર્ટ પહેરીને રિમઝિમ દાદુ માટે રેમ્પ વોક કર્યું છે. વેસ્ટર્ન આઉટફિટમાં અનન્યા ગોલ્ડન બોડી સાથે સ્ટેજ પર તેની પાંખો ફેલાવતી જોવા મળે છે. 

ચાહકોને ગમ્યો અનન્યાનો લૂક
ગોલ્ડન કલરના પાંદડામાં અનન્યાનો લૂક ચાહકોને ખૂબ ગમ્યો છે જેના વીડિયો અને ફોટા આગની જેમ વાયરલ થઈ રહ્યાં છે. તેના આ ફોટા પરથી નજર ન હટે એવા છે. ચાહકોએ અનન્યાને નગીના ગણાવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ