ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / anand mahindra reaction bolero drives past jaguar in mumbai rains viral video

VIRAL / વરસાદના પાણીમાં જૅગુઆર ફસાઈ અને આનંદ મહિન્દ્રાએ કર્યુ એવું ટ્વિટ કે થઈ ગયું વાયરલ

Published By: Krupa

Last Updated: 05:22 PM, 6 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને ઘણા બધાનું દિલ જીતી લીધું છે. મુંબઇના રસ્તા પર જ લક્ઝરી જૅગુઆર કાર ફસાયેલી હતી, એમની પાસેથી મહિન્દ્રા બોલેરો કાર સ્પીડથી પાણીમાંથી નિકળી ગઇ.

ADVERTISEMENT

મુંબઇમાં બુધવારે ભારે વરસાદ પડ્યો. જેનાથી રસ્તા પર પાણી ભરાઇ ગયું અને ગાડીઓ ફસાઇ ગઇ. વરસાદના કારણે ટ્રાફિક જામ, પાણી ભરાઇ ગયા હતા અને ફ્લાઇટો ઉડવામાં મોડું થયું હતું. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને મોટાભાગના લોકોનું દિલ જીતી લીધું. મુંબઇના રસ્તા પર લક્ઝરી જૅગુઆર કાર ફસાયેલી હતી, એમની પાસેથી મહિન્દ્રા બોલેરો કાર ફૂલ સ્પીડમાં પાણીમાંથી પસાર થઇને નિકળી ગઇ. આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. 

ટ્વિટર પર ઘણા લોકોએ આ વીડિયોમાં આનંદ મહિન્દ્રાને ટેગ કર્યા છે. યૂઝર્સે એમની પાસેથી રિએક્શન માંગ્યું. મહિન્દ્રા ગ્રુપના ચેરમેનની બે કાર વચ્ચે સરખામણીને અનુચિત સ્પર્ધા જણાવી. બુધવારે એમને વીડિયો પર પોતાનું રિએક્શન આપ્યું અને કહ્યું  'અમે એની પર અમારા વખાણ કરીશું નહીં. આ એક અનુચિત સ્પર્ધા છે.'

એમને સમજાવ્યું કે બોલેરોનું નિર્માણ મુશ્કેલી ભર્યા વિસ્તારોના નેવિગેટ માટે કરવામાં આવ્યું હતું અને સાથે જ કહ્યું  'હવે તમે સમજી ગયા હશો કે બોલેરો મારી સૌથી સારી ગાડી કેમ છે. લોકોએ એમના રિએક્શનના ખૂબ વખાણ કર્યા.'

સંકળાયેલા મુદ્દાઓ

Anand Mahindra Jaguar Mumbai Rains bolero આનંદ મહિન્દ્રા બોલેરો Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ