બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / alia bhatt animal review emotional post for ranbir kapoor raha kapoor took first step

ANIMAL / એનિમલની બોક્સ ઓફિસમાં ધૂમ વચ્ચે આલિયા થઈ ઈમોશનલ, રણવીર-રાહાની પોસ્ટ શેર કરી જણાવી દિલની વાત

Manisha Jogi

Last Updated: 05:20 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ છે અને ધૂમ મચાવી દીધી છે. આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

  • એનિમલ’ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ
  • પહેલા દિવસે ફિલ્મ ‘એનિમલ’એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી
  • આલિયાએ રણવીર-રાહાની પોસ્ટ શેર કરી જણાવી દિલની વાત

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ છે અને ધૂમ મચાવી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ‘એનિમલ’એ પહેલા દિવસે 61 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રણબીર કપૂરની દીકરી રાહા પહેલી વાર ચાલતા શીખી છે, જે બાબતે આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. 

રણબીરનું પર્ફોર્મન્સ
આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર બે ફોટોઝ શેર કર્યા છે પહેલો ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ છે, જેમાં રણબીર કપૂર ફેન્સથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. બીજા ફોટોમાં રાહાને ખોળામાં લઈને બુક વાંચી રહ્યા છે, જેના પર લખ્યું છે I Love my dad. 

આલિયા ભટ્ટે ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, એ તમામ બાબત માટે જે તમે કેમેરાની સામે અને કેમેરાની પાછળ છો. ધીરજ, શાંતિ અને પ્રેમ માટે જે તમને મહેનત કરો છો. તે વ્યક્તિ માટે જે ફેમિલી માટે છે. એક કલાકાર તરીકે તમે જે મહેનત કરી. આપણી દીકરીની પહેલી પગલી ભરવામાં મદદ કરવા માટે. તમારા પર્ફોર્મન્સથી અમે ખૂબ જ ખુશ છીએ. મારા લિટલ એનિમલને શુભકામનાઓ. આલિયા ભટ્ટે પતિ અને દીકરી માટે સુંદર પોસ્ટ શેર કરીને ફેન્સનું દિલ જીતી લીધું છે. 

રશ્મિકાના કર્યા વખાણ
ફિલ્મ ‘એનિમલ’ના પ્રીમિયરનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં રશ્મિકા અને આલિયા ભટ્ટ એકબીજાને ગળે વળગે છે, જે જોને ફેન્સને લાગ્યું કે, બંને અભિનેત્રીઓ વચ્ચે કંઈક પ્રોબ્લેમ છે. કદાચ આલિયા ભટ્ટ રણબીરની ઓનસ્ક્રીન પત્નીને પસંદ કરતી નથી. બંને અભિનેત્રીઓ વિશે જે કહેવામાં આવતું હતું તેમાં બિલ્કુલ પણ સત્ય નથી. આલિયા ભટ્ટે રશ્મિકા મંદાનાના પર્ફોર્મન્સના વખાણ કર્યા છે. આલિયા ભટ્ટે રશ્મિકા માટે પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ