બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 08:08 PM, 23 May 2026
1/5
ફેશન ડિઝાઇનર અમિત અગ્રવાલે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 માટે ઐશ્વર્યા રાય દ્વારા પહેરવામાં આવેલ બ્લુ ગાઉન ડિઝાઇન કર્યું છે. આ ગાઉન અંગેની વિગતો ડિઝાઇનરના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરવામાં આવી છે. પોસ્ટમાં લખ્યું છે: "ઐશ્વર્યા રાય બચ્ચન - કાન્સ ફેસ્ટિવલની એક બેજોડ આઇકોન - અમિત અગ્રવાલ દ્વારા ડિઝાઇન કરાયેલ ગાઉનમાં જોવા મળી હતી."
2/5
ડિઝાઇનરે જણાવ્યું છે કે, ઐશ્વર્યાના બ્લૂ ગાઉનને બનાવવામાં લગભગ 1,500 કલાક લાગ્યા હતા. "ઐશ્વર્યાનો આખો લુક સ્ટાઈલિસ્ટ મોહિત રાય સાથે મળીને બનાવવામાં આવ્યો હતો. આ ગાઉનમાં જટિલ ક્રિસ્ટલ ભરતકામ છે; હજારો ક્રિસ્ટલ્સને જાળીદાર જેવી રચનામાં ગૂંથવામાં આવ્યા છે. કારીગરોએ આ ટુકડા પર 1,500 કલાકથી વધુ સમય લાગ્યો."
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ