બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Air pollution: Delhi schools to remain shut for physical classes

પોલ્યુશન / દિલ્હીમાં અનિશ્ચિત સમય સુધી સ્કૂલો બંધ, જાણો કેજરીવાલ સરકારે હવે કેમ લીધો આ મોટો નિર્ણય

Hiralal

Last Updated: 06:02 PM, 21 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી સ્થિતિ ગંભીર બનતા કેજરીવાલ સરકારે આગામી આદેશ સુધી સ્કૂલ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે.

  • રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી સ્થિતિ ગંભીર બની
  • કેજરીવાલ સરકારની મોટી જાહેરાત
  • આગામી આદેશ સુધી સ્કૂલો અને કોલેજો બંધ 

દિલ્હી એજ્યુકેશન બોર્ડે રવિવારે એક નોટીસ જારી કરીને જણાવ્યું કે આગામી આદેશ સુધી ઓફલાઈન ક્લાસ બંધ રહેશે જોકે ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે. ગત અઠવાડિયે પણ દિલ્હી સરકારે આવો નિર્ણય લીધો હતો અને 1 અઠવાડિયું સ્કૂલો બંધ રાખી દીધી હતી. દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી કટોકટી ગંભીર બની છે. 

એડિશનલ શિક્ષણ ડિરેક્ટર રીતા શર્માએ જણાવ્યું કે પર્યાવરણ વિભાગે વાયુ પ્રદૂષણ ગુણવત્તા પ્રબંધન આયોગે આગામી આદેશ સુધી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને આજુબાજુના વિસ્તારોમાં તમામ સ્કૂલો તત્કાળ અસરથી બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેથી આગામી આદેશ સુધી તમામ સરકારી અને ખાનગી સ્કૂલો બંધ રહેશે. 

અધિકારીએ જણાવ્યું કે ઓનલાઈન ક્લાસ અને બોર્ડ પરીક્ષાઓ અગાઉના દિશાનિર્દેશો પ્રમાણે ચાલુ રાખવામાં આવશે. દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને 13 નવેમ્બરે તમામ સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાનો બંધ રાખવાનો આદેશ જારી કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ