અમદાવાદ / આયેશા આત્મહત્યા કેસમાં કોર્ટનો ચુકાદો, આરીફને ફટકારી 10 વર્ષની સજા, આ પુરાવો મહત્વનો ગણાયો

Ahmedabad sessions court 10 years sentenced arif Ayesha suicide case

અમદાવાદના બહુચર્ચિત આયેશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે આયેશાના પતિને 10 વર્ષની સજાનું એલાન કર્યું છે. સાસરી પક્ષના ત્રાસથી આયેશાએ આપઘાત કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ