મંજૂરી / અમદાવાદ રીવરફ્રન્ટને લઈને મોટા સમાચાર, 850 કરોડ રૂપિયાના કામને મળી મંજૂરી

અમદાવાદમાં સાબરમતી નદી પર રિવરફ્રંટ બનાવામાં આવ્યો છે. શહેરની સાબરમતી નદીની બંને બાજુ રિવરફ્રંટ બનાવામાં આવ્યો છે. ત્યારે સાબરમતી રિવરફ્રંટને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. સાબરમતી નદી પરના રિવરફ્રંટ ફેઝ-2ના કોન્સેપ્ટ પ્લાનિંગને મંજૂરી મળી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ