બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad police in action regarding stray cattle

કાર્યવાહી / INSTAGRAM-WhastAapp પર આપો ઢોરના ફોટોઝ, અમે કરીશું કાર્યવાહી: જાણો ક્યાં તંત્રએ શરૂ કર્યું અભિયાન

Dinesh

Last Updated: 08:58 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રખડતા ઢોરને લઈ અમદાવાદમાં તંત્ર ફરી હરકતમાં આવ્યું, ટ્રાફિકની સમસ્યા નિવારવા પોલીસ એક્શન મૂડમાં

  • રખડતા ઢોર પકડવા તંત્ર ફરી અક્શન મૂડમાં
  • 80 રખડતા ઢોરના માલિકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
  • રખડતા ઢોરનો ફોટો મોકલશો તો કાર્યવાહી થશે

અમદાવાદમાં રખડતા ઢોરનો આંતક દિવસને દિવસે વધી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરના કારણે અનેક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રખડતા ઢોરના કારણે કેટલાય લોકોને જીવ ગુમાવવા સુધીનો વારો વાવ્યો છે. રખડતા ઢોરની સમગ્ર ઘટના હાઈકોર્ટના દ્વાર સુધી પણ પહોંચી છે અને જે બાબતે હાઈકોર્ટે પણ સમગ્ર ઘટનાને લઈ ટકોર પણ કરે છે. આ સમગ્ર બાબતે AMCએ અનેક અધિકારીઓની બદલીઓ અને સસ્પેડ સુધીની પણ કાર્યવાહી કરી હતી. રખડતા ઢોરની સમસ્યાને લઈ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જે અનુસંધાને ટ્રાફિક પોલીસ અને AMCનું ઢોર અભિયાન ફરી વેગવંતુ બન્યું છે.

રખડતા ઢોર બાબતે એક્શન 
અમદાવાદમાં રખડતા ઢોર બાબતે તંત્ર ફરી અક્શન મૂડમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈ 80 જેટલા રખડતા ઢોરના માલિકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. શહેરના નરોડા અને એસ પી રિંગ રોડ પર રખડતા ઢોરની સમસ્યા વધુ છે ત્યા રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. જે બાબતે અમદાવાદ પોલીસે રખડતા ઢોરના માલિકો સાથે બેઠક પણ કરી છે. જેમા રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણ માટેની ચર્ચા કરી રખડતા ઢોરને છૂટા ન મુકવા અપીલ પણ કરવામાં આવી છે.

રખડતા ઢોરનો ફોટો મુકો અને એક્શન જુઓ
ટ્રાફિક પોલીસ અને AMCના ઢોર પકડવાના અભિયાનમાં પોલીસે પશુપાલકોને અપીલ કરી છે કે, ઢોરને રખડતા ના મૂકો. લોકોને રખડતા ઢોર બાબતે જણાવાયું છે કે, જો રખડતા ઢોર નજરે ચડે તો તરત જ ઈન્સ્ટાગ્રામ પર અને વોટ્સએપ નંબર પર ફોટો પાડી મૂકો. રખડતા ઢોરના ફોટા પાડીને મૂકવામાં આવશે તો તે બાબતે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ