બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad area Rakhiyal Naradham raped an 8-year-old girl

ક્રાઈમ / બાળકને મોબાઈલની કૂટેવ હોય તો ચેતજો! અમદાવાદના રખિયાલમાં ફોન બન્યો દુષ્કર્મનું કારણ, નરાધમની ધરપકડ

Dinesh

Last Updated: 11:44 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad crime news: અમદાવાદના રખિયાલ વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું,પોલીસે આરોપીને દબોચ્યો

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ચકચારીત ઘટના સામે આવી છે. 8 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે. બાળકીને મોબાઈલની લાલચ આપી દુકાન પર લઈ જઈને નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. 

રખિયાલમાં 8 વર્ષની સગીરા સાથે દૂષ્કર્મ
સમગ્ર ઘટનાની જાણ બાળકીએ પોતાની માતાને કરતા રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે મૂળ બિહારના બલુઆ ગામના રહેવાસી તબરેજ આલમ મોહંમદ ઈશાક અંસારી નામના આરોપીની ધરપકડ કરી છે.

વાંચવા જેવું: ગુજરાતમાં લોકસભાની એક બેઠકનું નામ ફાઇનલ, સેન્સમાં કોઈએ ન નોંધાવી દાવેદારી

પોલીસે નરાધમની ધરપકડ કરી 
રખિયાલમાં પારસ સ્કૂલ પાસે બનાવ બન્યો હતો. જે અંતર્ગત પોક્સો અને કલમ 376 હેઠળ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આપેલી વિગતો મુજબ આરોપી ભરત કામના કારખાનામાં કામ કરતો હતો તેમજ મૂળ બિહારનો રહેવાસી છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ