બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sensing process was conducted on Gandhinagar Lok Sabha seat today

રાજનીતિ / ગુજરાતમાં લોકસભાની એક બેઠકનું નામ ફાઇનલ, સેન્સમાં કોઈએ ન નોંધાવી દાવેદારી

Dinesh

Last Updated: 07:38 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

loksabha Election 2024: ગાંધીનગર લોકસભા બેઠક પર આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં અન્ય કોઈ ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા સર્વાનુમતે અમિત શાહને રીપિટ કરાશે

લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં ભાજપના વિવિધ અગ્રણી હોદ્દેદારો દ્વારા વિવિધ લોકસભા મત વિસ્તારમાં જઈ સેન્સ લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં કેટલીક બેઠકો પર એકથી વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી ગત વખતે લડેલી બેઠક ગાંધીનગર પર કોઈએ દાવેદારી ન નોંધાવી હોવાનું સામે આવ્યું છે.જેનાથી કઈ શકાય કે, સર્વાનુમતે અમિત શાહને આ બેઠક પરથી રીપિટ કરવામાં આવશે.

સર્વાનુમતે અમિત શાહને કરવામાં આવશે રીપિટ
ગાંધીનગર લોકસભા બેઠક પર આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.જેમાં કોઈ અન્ય ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા સર્વાનુમતે અમિત શાહને રીપિટ કરાશે. અત્રે જણાવીએ કે, ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ સાંસદ છે 

કાર્યકારણીની બેઠક બાદ ઉમેદવારોના નામની જાહેરાત થશે
રાજ્યસભામાં ટર્મ પૂર્ણ થયેલ બે દિગ્ગજ નેતાઓના લોકસભા લડાવવાનું ભાજપ મોવડી મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જેમાં મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણીમાં નામ નક્કી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ  ચૂંટણી લડશે. ત્યારે આ સિવાયની બેઠકોનાં નામ દિલ્હી ખાતે મળનારી રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક બાદ જાહેર થાય તેવી સંભાવના છે. 

વાંચવા જેવું: મહેસાણામાં નીતિન પટેલ કે રજની?, રાજકોટમાં લેઉવા-કડવા રાગ, ચાર જિલ્લામાં આ નેતાઓએ કરી લોકસભા માટે દાવેદારી

નવા ચહેરાઓને સ્થાન મળશે
ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠકો કબ્જે કરવા માટે કાર્યકરોને આહ્વાન કર્યું છે.ત્યારે આ વખતે ભાજપ દ્વારા પાંચ લાખથી ઓછા માર્જિનથી બેઠકો જીતીને એક નવો રેકોર્ડ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.તો બીજી તરફ ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય તો શરૂ કરી દીધા છે.પરંતુ કોને ટિકિટ આપવીએ બાબતે હજુ મોવડી મંડળ અસમંજસ સ્થિતિમાં છે.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોવડી મંડળ મોટા ભાગના સાંસદોને રિપીટ નહિ કરે તેવું અંદરો અંદર ચર્ચાએ જોર પકડ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ