બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / After KGF 2 in South, Sanju becomes villain again, will be seen opposite this big superstar

મનોરંજન / KGF 2 બાદ ફરી વિલનનાં અવતારમાં દેખાશે સંજુ બાબા, આ સુપરસ્ટાર અભિનેતા સાથે સ્ક્રીન પર મચાવશે અફરાતફરી

Megha

Last Updated: 11:13 AM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજય દત્તની બોલિવૂડ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ અને શમશેરા રિલીઝ થઈ પણ એ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. પરિણામે સંજય દત્ત ફરી એકવાર સાઉથની ફિલ્મો તરફ આગળ વધ્યા છે.

  • સંજય દત્ત ફરી એકવાર સાઉથની ફિલ્મો તરફ આગળ વધ્યા
  • સંજય દત્તને તમિલ ફિલ્મમાં વિલનની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે
  • કન્નડની KGF 2 બાદ સંજય દત્ત તમિલ ફિલ્મમાં ડેબ્યૂ કરશે. 

સંજય દત્ત બૉલીવુડના ફેમસ અને સફળ અભિનેતામાંથી એક છે. પણ વર્ષ 2017માં સંજય દત્તના કમબેક પછી બોલિવૂડના દિવસો ખરાબ ચાલી રહ્યા છે. હાલ જ લગભગ એક ડઝન જેટલી બૉલીવુડ ફિલ્મો પીટાઈ ગઈ છે. પણ વ વર્ષે કઇંક સારું પણ થયું હતું અને એ છે આ વર્ષે કન્નડ ફિલ્મ KGF 2 એ  બોક્સ ઓફિસ પર કમાણીના દરેક રેકોર્ડ તોડી નાખ્યા હતા. સમગ્ર ભારતમાં ફિલ્મે કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા અને એ સાથે સંજય દત્તને પણ તેમાં વિલન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી સંજય દત્ત બોલિવૂડની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ અને શમશેરા રિલીઝ થઈ પણ એ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. પરિણામે સંજય દત્ત ફરી એકવાર સાઉથની ફિલ્મો તરફ આગળ વધ્યા છે. આ વખતે સંજય દત્તને તમિલ ફિલ્મમાં વિલનની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે. મળતા સમાચાર મુજબ સંજય દત્ત આ ફિલ્મ કરવા માટે તૈયાર છે અને તેને સારી ફી પણ મળી રહી છે. કન્નડ બાદ સંજય દત્ત તમિલ ફિલ્મમાં ડેબ્યૂ કરશે. 

વિજયનું પૈન ઈન્ડિયા માટે સ્ટ્રગલ 
પૈન ઈન્ડિયા સ્ટારડમ માટે સ્ટ્રગલ કરી રહેલા તમિલ સ્ટાર થલપથી વિજયની 67મી ફિલ્મની વિશે અહેવાલો આવી રહ્યા છે.  જણાવી દઈએ કે હાલ એ ફિલ્મનું ટાઇટલ થલપતિ 67 રાખવામાં આવ્યું છે. એ ફિલ્મમાં વિજય ગેંગસ્ટરનો રોલ કરશે, જો કે ફિલ્મની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે એ છતાં પણ એમની ફિલ્મ પુલી (2015) અને બીસ્ટ  હિન્દીમાં રો, 2022) જેવી નિષ્ફળ પૈન ઈન્ડિયા ફિલ્મો પછી વિજયના બીજી પૈન ઈન્ડિયા ફિલ્મો માટે પ્રયાસો ચાલુ છે. આ વર્ષે તેમની ફિલ્મ RAW ની KGF 2 સાથે હિન્દીમાં ટક્કર થઈ હતી અને RAW સારી કમાણી કરી શકી નહતી, એટલા માટે હવે KGF 2માં વિલન બનેલા સંજય દત્તને તેની ફિલ્મનો હિસ્સો બનાવવાનો નિરમી કર્યો લાગે છે. નિર્દેશક લોકેશ કનાગરાજની આ ફિલ્મમાં વિજય સાથે સંજય દત્તને સાઈન કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. 

કરોડોમાં છે સંજય દત્તની ફી 
એક મીડિયા રિપોર્ટમાં સંજય દત્તની ફી વિશે પણ ખુલાસો થયો હતો. થલપતિ 67 માં ઘણા મોટા સ્ટાર્સની જરૂર છે જે અંડરવર્લ્ડના ડોનનો રોલ કરી શકે અને એટલા માટે જ સંજય દત્તને ફિલ્મના વિલન તરીકે લેવામાં આવ્યા છે. KGF 2 ની સફળતા પછી સાઉથમાં સંજય દત્તની લોકપ્રિયતા છે અને ત્યાંના સ્ટાર્સ અને ડિરેક્ટર્સ તેમની સાથે કામ કરવા માંગે છે. મળતી માહિતી મુજબ થલપતિ 67માં તેની ફી 10 કરોડ રૂપિયા હશે. હાલમાં સંજય દત્ત હિન્દીમાં બે ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો છે જેમાં પહેલી છે ઇન્ડો-પોલિશ પ્રોજેક્ટ ધ ગુડ મહારાજા છે અને બીજી છે ઘુડચઢી, જેમાં સંજય દત્તની સાથે સાથે રવિના ટંડન પણ જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ