બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / After coming to the hospital on the pretext of treatment, she reached the bedroom after talking lovingly... A shocking case of honeytrap with a doctor in Anand.

SHORT & SIMPLE / સારવારના બહાને હોસ્પિટલ આવી પછી પ્રેમભરી વાતો કરીને પહોંચી ગઈ બેડરૂમમાં... આણંદમાં ડૉક્ટર સાથે હનીટ્રેપનો ચોંકાવનારો કેસ

Vishal Khamar

Last Updated: 11:56 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદનાં ઉમરેઠનાં ર્ડાક્ટર સાથે હનીટ્રેપનો બનાવ બનવા પામ્યો છે. ત્યારે અમદાવાદની યુવતી સહિત સાગરીતોએ ર્ડાક્ટર પાસે 50 લાખની માંગણી કરી હતી. જે બાદ ર્ડાક્ટરે અમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

  • આણંદના ઉમરેઠના ડૉક્ટર સાથે હનીટ્રેપ
  • અમદાવાદની યુવતી સહિત સાગરીતોએ કરી 50 લાખની માગણી
  • ઉમરેઠના ડૉક્ટરે અમદાવાદ પોલીસમાં નોંધાવી ફરિયાદ

તાજેતરમાં હનીટ્રેપનાં કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. સ્વરૂપવાન યુવતીઓ તેમજ મહિલાઓ પોતાનાં મોજ શોખ પુરા કરવા માટે લોકોને હનીટ્રેપનો શિકાર બનાવી રહી છે. ત્યારે આવો જ એક બનાવ આણંદનાં ઉમરેઠના ર્ડાક્ટર સાથે બનવા પામ્યો છે. જેમાં અમદાવાદની યુવતી સારવારનાં બહાનાં હેઠળ ઉમરેઠનાં ર્ડાક્ટર સાથે પ્રેમભરી વાતો કરી ર્ડાક્ટરને ફસાયા હોવાની હકીકત સામે આવી રહી છે. ત્યારે ર્ડાક્ટરનાં ઘરે કોઈ ન હોવાથી યુવતી ર્ડાક્ટર સાથે તેમનાં ઘરે પહોંચી હતી. જે બાદ ર્ડાક્ટર અને યુવતી વાત વાતમાં બેડરૂમ સુધી પહોંચ્યા હતા. ત્યારે અચાનક જ ર્ડાક્ટરનાં ઘરે 5 યુવકો પહોંચે છે. તે દરમ્યાન યુવતિ ર્ડાક્ટર પર બળાત્કારનો આરોપ લગાવે છે. અને ર્ડાક્ટર પાસે યુવતીએ 50 લાખની માંગ કરી હતી. ઉમરેઠનાં ર્ડાક્ટરે અમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે. આ બાબતે પોલીસે ર્ડાક્ટરની ફરિયાદનાં આધારે હાલ ફરિયાદ નોંધી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ