બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રવાસ / Address of connectivity for 900 cities, 5000+ villages is the slogan of Assure Cab
Last Updated: 03:45 PM, 10 April 2023
ADVERTISEMENT
એસ્યોર કેબ એપ્લિકેશન કે જે ધીરે-ધીરે ગુજરાતથી લઈને પેન ઈન્ડિયા ક્ષેત્રે આગળ વધી રહી છે. ત્યારે એસ્યોર કેબનું સ્લોગન "અમારા પર વિશ્વાસ કરો કારણ કે અમે ખાતરી આપીએ છીએ" આજે પેન ઈન્ડિયામાં સફળતાના મુકામો સર કરવા સુધી પહોંચ્યું છે. એસ્યોર કેબ કે જેને ગુજરાતમાં અનેક પેસેન્જરરુપે મોટી સંખ્યામાં ઉપલબ્ધિઓ મળી છે ત્યારે આ દિશામાં એસ્યોર કેબ આગળ વધી રહી છે. પેન ઈન્ડિયા ક્ષેત્રે અન્ય શહેરો સુધી પહોંચી લોકોને પોતાની વિશ્વસનિય સર્વિસ આપશે.
ગુજરાતથી એક્સપાન્ડિંગ થઈ પેન ઈન્ડિયા ક્ષેત્રે જવા માટે મોટી તૈયારી કંપની દ્વારા કરવામાં આવી રહી છે. કંપનીના બેનરનું કદ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ કેબ સર્વિસ એરપોર્ટ પ્રવાસી માટે વિશ્વસનીય હંમેશા સાબિત થઈ છે. વિગતો મુજબ અહી ડોર ટુ ડોર સર્વિસ અને 24*7 ગ્રાહક સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. વિશાળ નેટવર્કને કારણે તરત જ અને ઝડપી સુવિધા મળી રહે છે. આ ઉપરાંત આ સફરમાં કંપની દ્વારા અત્યાર સુધીમાં 900 શહેર આવરી લેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
એસ્યોર કેબ એપ્લિકેશનમાં 5000+ તાલુકા અને ગામડાઓનું જોડાણ પણ કરવામાં આવ્યું છે. 12000 + વન-વે રૂટ આવરી લેવામાં આવ્યા છે. આ સાથે 4.9 લાખ ખુશમિજાજી પેસેન્જરો પણ મળ્યા છે. જેથી આ આંકડાઓ કંપનીની મોટી સફળતાની નિશાની છે. તમે એક આંગળીના ટેરવે ભારતભરમાં કાર બુકિંગ સરળતાથી કરવા આ એપ ડાઉનલોડ કરી શકો છો. (એસ્યોર કેબ એપ્લિકેશનની લિંક: https://play.google.com/store/apps/details?id=com.techi.assurecab)
સમયસર સફરનો અનુભવ કરાવે છે કંપની
એટલું જ નહીં મોટી અને લાંબી સફરમાં પણ પેસેન્જરોને સુરક્ષા પ્રદાન કરવાની સાથે સમયસર સફરનો અનુભવ કંપનીએ કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એસ્યોર કેબની બીજી વિશેષતા એ છે કે, તેનો ખર્ચ પણ પરવડે તેટલો હોવાનું સામે આવ્યું છે. આ સાથે આ એક અસરકારક વન-વે કેબ સેવા તરીકે ઉભરી આવી છે. આ તરફ જીપીએસ સેવા કાર ભાડાને વધુ સક્ષમ બનાવે છે. આ ઉપરાંત પરીવાર કે અન્ય લોકો માટે હંમેશા મુસાફરી દરમિયાન સલામત અને સુરક્ષિત સેવા પ્રદાન કરવી જરૂરી છે જેમાં એસ્યોર ખૂબ ઉણી ઉતરી છે.
ADVERTISEMENT
કંપનીના 8 વર્ષના કાર્યકાળમાં કંપનીએ મોટી ઉંચાઈઓ હાથ ધરી છે. આ સાથે આ કંપની એડવાન્સ ટેક્નોલૉજી વાહન ભાડાના ફ્લીટને ઑપ્ટિમાઇઝ કરતી અનેક મલ્ટીપલ સેવા પૂરી પાડે છે. નોંધનીય છે કે, અત્યારનો જમાનો ડિજિટલનો છે ત્યારે લોકોને બહાર ઉભા રહીને ટેક્સી બુક કરવી પસંદ નથી જેથી ટેકનોલોજીનો સહારો પણ લોકો લે છે. ત્યારે તેમાં પણ એશ્યોર સૌથી પહેલા ફોકસ કરતી આવી છે. એશ્યોર કંપની પણ ઓનલાઈન ક્ષેત્રે કાર રેન્ટલ નિષ્ણાત બનાવી રહ્યું છે.
ADVERTISEMENT
ટુંક સમયમાં દેશના અન્ય વિસ્તારોમાં નેટવર્ક ફેલાશે
આ સાથે દરેક ગ્રાહક સુધી પહોંચવા માટે ખૂબ જ ટૂંક સમયમાં દેશના અન્ય વિસ્તારોમાં આ નેટવર્ક ફેલાવવામાં આવી રહ્યું છે. ફોન પર પણ ઉપલબ્ધ હોવા ઉપરાંત એશ્યોર કેબ હંમેશા ઑનલાઇન પહોંચી છે અને લોકોને એજ સમયે સુવિધા મળી છે. કેબમાં તમારો મુસાફરીનો અનુભવ હંમેશા સલામતી સાથે પૂર્ણ કરવામાં આવી રહી છે. એશ્યોર કેબ એ લોકલ, આઉટસ્ટેશન અને હોલિડે ટૂર માટે સંપૂર્ણ કાર ભાડે આપવાનું સોલ્યુશન છે. તેની શરૂઆતના થોડા વર્ષોમાં એશ્યોર એ પોતાની ઓળખ બનાવી લીધી હતી. કંપની ઘર, સેવા, રેલ્વે સ્ટેશન, ટ્રાન્સફર, વન વે કેબ્સ, આઉટસ્ટેશન સુવિધા, ગોપનીયતા, રિફંડ સર્વિસ સહીતના નિયમો અને શરતોને આધીન ચાલે છે. 24x7 સંપર્ક કરી શકાય છે.
વેબસાઇટ પર સર્વિસ મેળવવાથી લઈને વધુ વિગત માટે WWW.ASSURECAB.COM લોગ ઈન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.