બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Actress Niti Taylor shocking revelation she was died for few minutes

ટેલિવિઝન જગત / 'થોડીક ક્ષણ માટે મારું મૃત્યુ થઇ ગયું અને પછી...', ટીવી એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો

Arohi

Last Updated: 08:59 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Actress Niti Taylor: 28 વર્ષની એક્ટ્રેસ નીતિ ટાયલોને શૉકિંગ ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તે થોડી મિનિટો માટે મરીને જીવતી થઈ છે. એક્ટ્રેસના આ ખુલાસા સાંભળીને ફેંસ શૉક થઈ ગયા હતા.

  • એક્ટ્રેસનો શૉકિંગ ખુલાસો 
  • 28 વર્ષની ઉંમરમાં કર્યો મોટો ખુલાસો 
  • કહ્યું થોડી મિનિટો માટે મરીને જીવતી થઈ 

નીતિ ટેલર ટીવીની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે. ફક્ત 28 વર્ષની ઉંમરમાં તેણે મોટી ઉપલ્ધી હાસિલ કરી છે. નીતિએ બાળપણથી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. માટે તે પોતાને એક ફાઈટર માને છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nititaybawa (@nititaylor)

નીતિ ટેલરે ગયા વર્ષે એક ડાન્સ રિયાલિટી શૉમાં ખુલાસો કર્યો કે બાળપળમાં તેના હાર્ટમાં હોલ હતો. હવે એક ઈન્ટરવ્યૂમાં નીતિએ શૉકિંગ ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે જન્મના સમયે તે એક બ્લૂ બેબી હતી. 

થોડી મિનિટો માટે મરીને જીવતી થઈ એક્ટ્રેસ
એક્ટ્રેસે જણાવ્યું કે બાળપણમાં થોડી મિનિટો માટે તેનું મોત થઈ ગયું હતું. પરંતુ બાદમાં તે જીવતી થઈ ગઈ હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nititaybawa (@nititaylor)

નીતિએ જણાવ્યું- જ્યારે હું એક બેબી હતી, તો હું મરવાની હતી. હું અમુક મિનિટો માટે મરી ગઈ હતી અને પથી પરત આવી ગઈ.  

એક્ટ્રેસે શેર કરી દુઃખદ ઘટના 
એક્ટ્રેસ આગળ જણાવ્યું "હું તેના સામે જંગ લડી, તો હું જીવનમાં કંઈ પણ કરી શકું છું. મેં ક્યારેય નથી વિચાર્યું કે કેવી રીતે આ યારિયા શો આટલો મોટો હિટ થઈ ગયો."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nititaybawa (@nititaylor)

નીતિએ પોતાના બાળપણની કડવી યાદોને પણ શેર કરી. તેમણે જણાવ્યું કે તેમને ભાગવા, ડાન્સ કરવા કે પાર્કમાં જવાની પરમિશન ન હતી. 

ન હતી ચોકલેટ ખાવાની પરમિશન 
નીતિએ કહ્યું- મારા જીવન પર આ ખૂબ જ ઉંડી અસર પડી છે. બાળપણમાં મને ચોકલેટ ખાવાની પણ પરમિશન ન હતી. માટે હજુ સુધી મને ચોકલેટ પસંદ નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nititaybawa (@nititaylor)

'દરેક બાળક રમવા જતા હતા. પરંતુ હું ઘરમાં રહેતી હતી. જોકે નીતિને પોતાના જીવનથી કોઈ ફરિયાદ ન હતી. તેમને લાગે છે કે મુશ્કેલીઓએ તેમને સ્ટ્રોન્ગ બનાવી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ