બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A water tank collapsed in Bhestan area of Surat

સુરત / આકાશી આફત.!, હવામાં ફંગોળાયેલી પાણીની ટાંકી અચાનક પડી યુવકના માથે, માંડ માંડ બચ્યો

Dinesh

Last Updated: 10:07 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ભેસ્તાન વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. ભારે પવનના કારણે રમકડાની જેમ પાણીની ટાંકી હવામાં ઉડી અને અચાનક યુવક ઉપર પડી હતી

  • ભેસ્તાન વિસ્તારમાં પાણીની ટાંકી પડી
  • ભારે પવનના કારણે યુવક પર પડી ટાંકી
  • ટાંકી પડવાની ઘટના CCTVમાં કેદ


બિપોરજોય વાવાઝોડાના કારણે હજુ પણ અનેક વિસ્તારોમાં અસર વર્તાઈ રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં નાનો મોટો નુકસાન થયું છે. વહીવટી તંત્રની સતર્કતાને લઈ જાન માલમાં મોટું નુકસાન થયું નથી પરંતું અનેક વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થયા છે. કેટલીક જગ્યાએ પતરા અને સેડ પણ ઉડ્યા છે. આ વાવાઝોડાની અસર સુરતના ભેસ્તાન વિસ્તારમાં પણ જોવા મળી હતી. જ્યાનો એક વીડિયો જોરદાર વાયરલ થયો છે.

એક રમકડાની જેમ પાણીની ટાંકી હવામાં ઉડી
સુરતના ભેસ્તાન વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, એક રમકડાની જેમ પાણીની ટાંકી હવામાં ઉડી હતી. ભારે પવનના કારણે ઉડેલી ટાંકી અચાનક યુવકના માથે પડી હતી. ભેસ્તાન આવાસની પાણીની પ્લાસ્ટિકની ટાંકી યુવક પર પડી હતી અને તે ટાંકી યુવક પર પડવાથી તે ઈજાગ્રસ્ત થયો હતો. જે વીડિયો આપણા શ્વાસ અધ્ધર કરી દે તેવો છે. આ ટાંકી પડવાની ઘટના CCTVમાં કેદ થઈ છે.

પાણીની ટાંકી ફંગોળાઈ
આ ઘટના સમય આસપાસ લોકો બેઠેલા હતા અને જે વ્યક્તિ રસ્તા પર પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન જ એકાએક આવાસ ઉપરથી આકાશી આફતની જેમ પવનને કારણે પાણીની ટાંકી ફંગોળાઈને સીધી જ નીચે યુવકના માથે પડી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ