બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A sum of 206 district transfers of Deputy Commissioners, revenue department orders, see list

સ્વવિનંતી / BIG NEWS: એક સામટા 206 નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીનો ઘાણવો, મહેસૂલ વિભાગે કર્યો હુકમ, જુઓ લિસ્ટ

Vishal Khamar

Last Updated: 07:05 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં મહેસુલ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા 206 નાયબ મામલતદારોની જીલ્લાફેર બદલી કરવામાં આવી છે.

  • રાજ્યનાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની બદલી
  • અન્ય જીલ્લાઓમાં સ્વ-વિનંતીનાં કિસ્સામાં ફેરબદલી કરવામાં આવી
  • સરકાર દ્વારા મહેસુલ વિભાગનાં 206 નાયબ મામલતદોરાની કરી બદલી

છેલ્લા કેટલાય સમયથી રાજ્યનાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દ્વારા અન્ય જીલ્લાઓમાં સ્વ-વિનંતીનાં કિસ્સામાં જીલ્લા ફેરબદલીથી નિમણૂંક મેળવવા માટે કલેક્ટરની રજૂઆત કરી હતી. જે છેલ્લા કેટલાય સમયથી સરકાર દ્વારા વિચારણા હેઠળ હતી. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા 206 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે.  

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ