બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરની મૂળી-2 બેઠકથી રાજુ કરપડાની જીત, AAPમાંથી પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા હતા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી / સુરેન્દ્રનગરની મૂળી-2 બેઠકથી રાજુ કરપડાની જીત, AAPમાંથી પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા હતા

Vishal Khamar

Last Updated: 02:18 PM, 28 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાની ભવ્ય જીત થવા પામી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યાં મૂળી-૨ જિલ્લા પંચાયત બેઠક પર નોંધપાત્ર રાજકીય પલટો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)માંથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયેલા રાજુ કરપડાની 2533 મત સાથે ભવ્ય જીત થવા પામી હતી.

ચૂંટણી પરિણામો અનુસાર, મતદારોનો ઝુકાવ સ્થાનિક મુદ્દાઓ અને ઉમેદવારની વિશ્વસનીયતા તરફ વધુ રહ્યો હોવાનું માનવામાં આવે છે. રાજુ કરપડાએ પક્ષ બદલ્યા બાદ આ બેઠક પર પોતાની મજબૂત પકડ બનાવવામાં તેઓ સફળ રહ્યા હતા.

વિજયી ઉમેદવારે શરૂઆતથી જ વિસ્તારના પ્રશ્નોને પ્રાથમિકતા આપી અને મજબૂત ગ્રાઉન્ડ કનેક્ટ જાળવી રાખ્યો હતો. પરિણામથી ભાજપનાઉમેદવારને મતદારોનો સારો પ્રતિસાદ મળ્યો અને તેમણે સ્પષ્ટ બહુમતી સાથે જીત નોંધાવી.

આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું, બગસરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં દકુભાઈ ગાજીપરાનો વિજય

આ ચૂંટણી પરિણામોથી જિલ્લામાં આગામી સમયમાં રાજકીય વ્યૂહરચનાઓમાં ફેરફાર જોવા મળવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar Raju Karpada Surendranagar news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ