આનંદો / પેન્શનધારકોને મળી દિવાળીની ભેટ, મોંઘવારી રાહત વધારવાને લઈને સરકારે જારી કર્યું નોટિફિકેશન

7th pay commission: Dearness allowance (DA) hiked by 4% for central govt employees, pensioners

કેન્દ્ર સરકારે મોંઘવારી રાહત વધારવાને લઈને નોટિફિકેશન જારી કર્યું છે જે અનુસાર હવેથી કેન્દ્ર સરકારના નિવૃત કર્મચારીઓને 38 ટકા મોંઘવારી રાહત ભથ્થું મળશે.

બ્રેકિંગ ન્યૂઝ