ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઓછા ખર્ચે ઘર ચલાવવા અપનાવો આ 6 ટિપ્સ, ક્યારેય નહીં પડે આર્થિક તંગી!

photo-story

7 ફોટો ગેલેરી

ફાયદાની વાત / ઓછા ખર્ચે ઘર ચલાવવા અપનાવો આ 6 ટિપ્સ, ક્યારેય નહીં પડે આર્થિક તંગી!

Last Updated: 12:58 PM, 23 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મોંઘવારીના સમયમાં પણ સમજદારીથી ખર્ચ કરો તો ઘર સરળતાથી ચાલી શકે છે. નાના નાના બદલાવ અને યોગ્ય આયોજનથી મહિને સારી બચત પણ કરી શકાય છે.

1/7

photoStories-logo

1. ઘરમાં રહેલી વસ્તુઓનું લિસ્ટ

ઘરે રહેલા રસોડાના સામાનને પહેલા ખતમ કરો પછી નવી વસ્તુઓ લાવો. આથી જરૂરી વસ્તુઓ બગાડતી નથી અને ખોટા ખર્ચાથી બચી શકાય છે. ખાસ કરીને રાજમા, દાળ અને ચણાના ચણા જેવા વસ્તુઓનું ધ્યાન રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સિઝન વાળી શાકભાજી ખરીદો

મોસમી શાકભાજી સસ્તી અને હેલ્ધી હોય છે. આથી બજારમાં ઉપલબ્ધ સિઝનલ શાકભાજી ખરીદવાથી ખર્ચ ઓછો થાય છે અને ખોરાકમાં પોષણ પણ પૂરુતુ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કપડાં હાથથી ધોવો

રોજના કપડા અથવા થોડાક ટાઈમ માટે પહેરેલા કપડા વૉશિંગ મશીનની જગ્યાએ હાથથી ધોવો. આથી વીજળી અને પાણી બંને બચી શકે છે. વર્ષભરમાં આ રીતે ખૂબ પૈસા બચાવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઘરગથ્થુ ઉપાય અપનાવો

ફ્લોર, બાથરૂમ અને શીશાની સફાઈ માટે કેમિકલ ક્લીનર્સની જગ્યાએ ઘરગથ્થુ ઉપાયો (જેમ કે સફેદ વિનેગર, લીંબુ, બેકિંગ સોડા) વાપરો. જે સસ્તું,સુરક્ષિત અને અસરકારક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. એસીને 24–26 ડિગ્રી પર સેટ કરો

ગરમીમાં એસીને 24–26 ડિગ્રી પર રાખવાથી વીજળી બચે છે અને કંપ્રેસર પર લોડ ઓછો પડે છે. સીલિંગ ફેન સાથે ચલાવવા પણ ઠંડક મજા આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. શોપિંગ પહેલા વિચારો

જોઈતી વસ્તુ જો તરત જરૂરી ન હોય તો ખરીદતા પહેલા થોડો સમય અટકી જાવ. આથી ખોટા ખર્ચ ટાળી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ખર્ચાનું પ્લાનિંગ કરો

માસિક બજેટ તૈયાર કરો કે કેટલો ખર્ચ ક્યાં થાય છે. જરૂર વગરના ખર્ચને દૂર કરો. આથી પૈસા બચી શકે છે અને મહીનો પૂરો થાય ત્યારે ખિસ્સુ ખાલી ન થઈ જાય.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

household budget, reduce expenses save money at home
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ