બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / 69 officers of GAS cadre of revenue department were ordered to be transferred

ગાંધીનગર / લોકસભા ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં, મહેસુલ વિભાગમાં GAS કેડરના 69 અધિકારીઓની બદલીના આદેશ

Dinesh

Last Updated: 11:07 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhinagar news : મહેસુલ વિભાગના GAS કેડરના અધિકારીઓને બદલીના આદેશ કરવામાં આવ્યા છે, વર્ગ 1ના 69 અધિકારીઓની બદલી કરાઈ

  • લોકસભા ચૂંટણી પહેલા બદલીના આદેશ 
  • મહેસુલ વિભાગના GAS કેડરના અધિકારીઓની બદલી
  • વર્ગ 1ના 69 અધિકારીઓની બદલી

લોકસભા ચૂંટણી પહેલા બદલીની મોસમ શરૂ થઈ છે. મહેસુલ વિભાગના GAS કેડરના અધિકારીઓને બદલીના સાથે બઢતીના આદેશ કરવામાં આવ્યા છે. વર્ગ 1ના 69 અધિકારીઓની બદલી કરાઈ છે.  જેમાં નિલેષ બી વલસાડ પ્રાંત અધિકારીને ડેપ્યુટી કલેક્ટર સ્ટેપ ડ્યૂટી અમદાવાદ ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે

જુઓ વિગતવાર લિસ્ટ

ગ્રામ વિકાસ વિભાગમાં અધિકારીઓને બદલીના આદેશ
અત્રે જણાવીએ કે, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં કેટલા અધિકારીઓને બદલીના આદેશ આપવામાં આવ્યા છે. વહીવટી સેવા (જુનીયર સ્કેલ) વર્ગ 1 સંવર્ગની જગ્યા પર ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી વટીવટી હિતમાં બદલી કરવામાં આવી છે

જુઓ લિસ્ટ..


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ