પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

Daily Dose / સિરપથી 66 બાળકોના મોત, ભારતમાં વેચાતી 4 સિરપ સામે WHOનું અલર્ટ

તમારા ઘરની અંદર જો કોઈ બાળકને કફ -શરદી થઈ છે અને જો તમે તેણે ગમે તે સિરપ આપો છો તો ચેતી જવા જેવુ છે. કારણ કે બાળકનો જીવ પણ જઈ શકે છે. આવું WHO કહી રહ્યું છે. આપને જણાવી દઈએ કે WHOએ ગાઈડલાઇન બહાર પાડી છે. જેની અંદર 4 કફ સિરપના નામ આપ્યા છે અને એલર્ટ આપતા કહ્યું છે કે જો આમાંથી કોઈ પણ કફ-સીરપ તમારા ઘરમાં હોય તો હાલ જ ફેંકી દેજો, આનાથી તમારા બાળકને જીવનું જોખમ છે. તો કેમ આ ચેતવણી અપાઈ છે: જાણો Daily Dose માં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ