બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:39 AM, 25 March 2024
ઉજ્જૈનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજે સવારે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા હતા. ભસ્મ આરતી વખતે અબીલ-ગુલાલ ચઢાવવામાં આવતો હતો તે દરમિયાન આગ ફાટી નીકળી હતી.
ADVERTISEMENT
#WATCH | Madhya Pradesh | People admitted to District Hospital in Ujjain after a fire broke out in the 'garbhagriha' of Mahakal Temple during bhasma aarti. Holi celebrations were underway here when the incident occurred. More details awaited. pic.twitter.com/TkpAnsHLT8
— ANI (@ANI) March 25, 2024
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો મુજબ બધાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. જોકે રાહતની વાત એ છે કે, આગ સમયસર કાબુમાં આવી હતી.
#WATCH | Madhya Pradesh | 'Bhasma Aarti' performed at Shree Mahakaleshwar Temple in Ujjain on the occasion of Holi. pic.twitter.com/wKQJgEnwaM
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 25, 2024
ADVERTISEMENT
વધુ વાંચો: આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, શું ભારતમાં તેની અસર જોવા મળશે?
ADVERTISEMENT
આગમાં ઘાયલ થયેલા તમામ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતા કલેક્ટર નીરજ સિંહ અને એસપી પ્રદીપ શર્મા હોસ્પિટલ પહોંચ્યા.સારા સમાચાર એ છે કે તમામની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. કેટલાક લોકોનું કહેવું છે કે મંદિરમાં ગુલાલ ઉડાડતી વખતે અચાનક આગ લાગી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.